SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ a de કિરણ પશ્ચીસમું . વિહાર કરતા કરતા ભાવનગર પધાર્યા વડેદરાથી સપરિવાર ડાઈ પધાર્યા. અહીં શ્રી લેહણ પાશ્વનાથ પ્રભુની યાત્રા કરી, તથા ન્યાયવિશારદા ન્યાયાચાર્ય પરમ પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ચરણપાદુકાના દર્શન-વંદન કરી પુનઃ વડેદરા પધાર્યા. વડોદરાથી શ્રી સંઘની ચાતુર્માસ માટે વિનંતી હોવાથી મુનિ શ્રી ઋષિવિજયજી મ. આદિ ત્રણ ઠાણું વડેદરા ચાતુર્માસ માટે રાખ્યા. અહીંયાં–ખંભાતના શેઠશ્રી પિપટલાલ અમરચંદ આદિ આગેવાને ખંભાત- જીરાવલાપાડામાં ૧૯૦ દેરાસરેમાંથી એક ભવ્ય જિનમદિર તૈયાર થઈ ગયું હતું તે તે જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતી કરવા આવ્યા આ દેરાસર પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલ અને તેમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠ મનસુખભાઈ એ જરૂર પડી ત્યારે ઘણી વાર આર્થિક મદદ કરેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy