SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ 7714 7/ પૂજા મહુવામાં વ્યાખ્યાન આપી રહયા છે. કરે છે તેજ રીતે મેહ, મિથ્યાત્વ અજ્ઞાન આદિને નાશ કરવામાં આ અષ્ટક કામ કરે છે તેના શ્રવણ-મનનથી શ્રી લક્ષ્મીચંદભાઈ તથા શ્રીસંઘના અનેક ભાઈ એને અપૂ શાતાને અનુભવ થયે. અંગત મમત્વથી પ્રેરાઇને જો મેં આ માન આત્માને ઘરમાં ગેાંધી રાખ્યા હાત તેા તે આજે જે કદાચ એક માટે વેપારી થયા હોત, પણ આજે જે ‘ ધ લાભ ’ શ્રી સંઘના હજારા-લાખા ભાઈ–અહેનેાને તેમજ જગતના જીવાને તેઓશ્રી આપી રહ્યા છે તેનાથી તેા બધા વંચિત જ રહી જાત ને? અને તે સઘળે દ્વેષ મને લાગત. આમ ચિ'તવીને શ્રી લક્ષ્મીચંદભાઈ એ પેાતાના ભૂતકાળના કાર્ય ... પ્રશ્ચાતાપ પૂર્વક આલોચના કરી. ૨૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy