SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ દિશાએથી આવીને આયરે એકત્ર ક્યા; અને છાપરું તથા દીવાલ બાંધવા માટે જે ટેટ તરફથી આવેલ સરસામાન હતું, તેને પહાડની ખીણમાં એવી રીતે ગુમ કરી દીધું કે કોઈને ય એને પત્ત જ ન મળે. સામાન હોય તે ઓરડી બંધાય, તે બકરાને ભગ ચઢાવાય પણ એરંડીને સામાન જ ન હોય ત્યાં એરડી કયાંથી બાંધે? - એ. જી. જી. કેર્ટમાં દાખલ કરેલા કેસમાં શેઠા આણંદજી કલ્યાણજીની પેઢી જીતી ગઈ. રાજા હારી ગયા. ના. કોર્ટ તરફથી તેમને હુકમ થયો. “ જૈન તીર્થની તમામ આશાતના તત્કાલ બંધ કરે. . - આધી ભારતના સકળ શ્રી સંઘમાં આનંદ આનંદ વ્યાપી ગયે. બધા જેનોને પૂજ્યશ્રીની શાસન રક્ષા માટેની અપ્રતિમ લાગણી તેમજ સૂક્ષ્મ તાકાતને અનુભવ થયે. શાસનદેવના અદભુત પ્રભાવથી આ કાર્ય નિર્વિન પૂર્ણ થયું. તેમજ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીની યુકિતઓ સાંગોપાંગ પાર પડી. - પૂજય પંન્યાસ શ્રી સાગરજી મહારાજ, પૂજ્ય મુનિ શ્રી મણિવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતેને ૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy