SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ ની સાલમાં પ્રૌઢ ઉંમરના (૫૦-૬૦ કે ૭૦ વર્ષની આસપાસના) શ્રાવક મહાનુભાવાને કહેતા-લતા સાંભ- - નીએ છીએ કે, “ સાહેબ ! અમે શેઠશ્રી મનસુખભાઈની સ્કુલમાં ધાર્મિક અને વ્યવડ઼ારીક અભ્યાસ કર્યાં છે તેના ચેગે સામાયિક, પ્રતિક્રમણ-પરમતારક શ્રી જિનેશ્વરની પૂજા ચૈત્યવદન સદા કરીએ છીએ અને શ્રાવકને નહિ ખાવા ચેચ-અભય વસ્તુઓથી સદાને માટે દૂર રહ્યા છીએ, તેમજ જૈન ધર્મ પ્રત્યે અમને પૂરે-પૂરી શ્રદ્ધા છે. આ બધા પ્રભાવ શ્રી મનસુખભાઈની સ્કુલના છે, જે જાણે છે તે તે કહે છે કે, જૈન સમાજ ઉપર શાસન સમ્રાટશ્રીને અસીમ ઉપકાર થયેલ છે, આજકાલના જૈન સંતાનોને-બાળકોને જોઈને અમે પારાવાર દુ:ખ–ખેદ પામીએ છીએ. કેવા વિચિત્ર જમાને આવ્યે છે કે, આજે અમારા વ્હાલા બાળકોને ક ંઇજ કહીએ તે! સમજવા કે માનવા તૈયાર નથી. ખાણીપીણી અને રહેણી-કેણીમાં ઘણા ઘણા ફેર પડયા છે. કરીએ ? કયાં જઇને અટકશે ? આપણા બધાના આ ખાખતમાં પૂછ્યું પહોંચતા નથી એટલે આપણે પાતળા પૃચવાળા છીએ, તેથી આપણી કોઈ ઈચ્છા બર આવતી નથી. Jain Education International ૨૦૬ For Private & Personal Use Qnly www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy