SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ ચોમાસાની વર્ષો પછી ખેતરે પાકથી લચી પડે છે, તેમ આ ચાતુર્માસમાં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ શ્રી જિનવાણીના અમૃતની જે વર્ષા કરી તેનાથી અનેક પુણ્યાત્માઓની હત્યામાં જિનભક્તિ ભાવ પ્રગટ. ચેમાસુ પૂર્ણ થયા પછી શ્રી અમરચંદભાઈને તરણતારણ શ્રી સિદ્ધગિરિજીને છ “રિ પાળ સંઘ કાઢવાને ભાવ જાગે. આ ભાવના શુદ્ધ હદયની હતી એટલે તે તરત જ ફળી. ; તેમણે પૂજ્યશ્રીને સંઘમાં પધારવાની વિનંતિ કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે, પાઠશાળા હમણું જ શરૂ થઈ છે. માટે હાલ તે ન આવી શકાય. પણ શેઠને અત્યંત આગ્રહ થવાથી છેવટે પૂજ્યશ્રીએ સ્વીકાર કર્યો. શાસ્ત્રીજીને બરાબર અધ્યયન કરાવવાની ભલામણ કરી તેઓશ્રી સંઘમાં પધાર્યા. અમરચંદભાઈએ કાઢેલા સંઘમાં આ છેલ્લે સંઘ હતું. એમાં ૭૦૦ થી ૮૦૦ યાત્રિકે જોડાયા હતા. શ્રી સિદ્ધિગિરિજીની સંઘ સહિત યાત્રા કરીને પૂ. શ્રી પુના ખંભાત પધાર્યા. - આ દરમ્યાન વિખ્યાત જર્મને પ્રોફેસર ડે. હર્મન જેકેબીએ (Dr. Hermann Jecobi) શ્રી આચારાંગસૂત્રનું ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy