SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદિત-દિત” એવા પૂજ્ય આચાર્ય પ્રવરશ્રીને આત્મવંદનાવલી. શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું કે, “હે દેવાનુપ્રિય . માનવી ચાર પ્રકારના હોય છે. ૦ ઉદિત – ઉદિત o ઊંદિત - અસ્તમિત. ૦ અસ્તમત-ઉદિત ૦ અતમિત-અસ્તમિત. ઉદિત-ઉદિત જન્મથી મૃત્યુ પર્વત | પ્રગતિમાન, દા.ત. જબુસ્વામી A BA ઉત-અસ્તમિત પ્રારંભમાં પ્રગતિમાન પછી વિપથગામી. દા. ત. જમાલી,A ૧/૧ અસ્તમિત–ઉદિત પ્રારંભમાં પ્રગતિથી વિમુખ પછી પ્રગતિગામી દા. ત. દઢપ્રહારી, A અસ્તમિત-અસ્તમિત પ્રારંભમાં પ્રગતિથી વિમુખ પછી પણ વિપથગામી. દા. ત. વિનયરત્નA શ્રી કૃષ્ણનગર જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ * જૈન દેરાસર # નરોડા રોડ, • કૃષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy