SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ પાણી ફરી વળે અને તમારા ઉપર મને સંપૂણુ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારા જેવી ગંભીરતા હજી અમને અમારામાંય નથી જણાતી.” શ્રી ધોળશાજી તેા આ સાંભળીને છક્ક થઈ ગયા. તેએ શેઠની આવી અત્યુત્તમ ભાવનાની ખૂબ ખૂબ અનુમોદના પ્રશંસા કરી રહ્યા. આ ગ્રંથના દરેક વાંચકાએ આ ખાસ વિચારવા જેવી વાત છે. ધન્ય છે જૈન શાસન પામેલા આત્માઓને '' તેએ હમેશાં શ્રાવક ચેાગ્ય આવશ્યક ક્રિયાઓ કરતા અને પ્રતિદિન બપોરે પૂજ્યશ્રી મુળચ ંદજી-મુક્તિવિજયજી મહારાજસાહેબ પાસે સામાયિક કરવા જતા, આ વખતે શેઠ પ્રેમાભાઈ પણ પાલખીમાં બેસીને છુટે હાથે દાન આપતા શાસનની શાન વધારતા, સામાયિક કરવા આવતા. ધાળ શાજીની ભાષા મીઠી તેમજ બૈરાગ્યપેાષક હતી. સામાન્ય વાતચીતમાં પણ તે બૈરાગ્ય વધે તેવુ જ ખેલતા. આગમ વિષયના તેએ સારા જાણકાર હોવાથી કેટલાક સામાન્ય પ્રશ્નોને જવાબ આપવાનું કામ પૂજ્યશ્રી મુળચંદજી મહારાજ તેમને ભળાવતા. તેઓ સારી રીતે સામાને સતાષ મળે તે રીતે એ પ્રશ્નોના જવાબ આપતા. Jain Education International : ૧૫૧ . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy