SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ --- ' છે અને નમ: R ::, - --* . . Tri; == ( SBS - We 1 એ s પૂજ્યશ્રીને પિતાની જન્મભૂમિમાં નગરપ્રવેશ અલૌકિક પ્રભાવ છે, નયનેમાં અલખનું નૂર છે. ચાલમાં ચક્રવતીની દઢતા છે. અને નિરખતાંવેંત સહુ મસ્તક નમાવી-નમી પડયા. સહુને એક સાથે બુલંદ અવાજે પૂજ્ય ગુદુદેવે કહ્યું: “ધર્મલાભ” અલૌકિક ધમ આશીષ આપી જેના શાસનના જયજયકાર વડે વાયુ મંડળ ગૂંજી ઉઠયું. કેટલાક પુણ્યશાળીઓ ત્યાં જ ભાવથી ઝડપથી નમી નમીને વંદન કર્યા. માગમાં આવતા નગરના બજાર અને ચૌટાઓ અદ્ભુત ઉત્સાહથી શણગારેલા હતા. પિતાનાં ઘર પાસે, ૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy