SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ બીજે દિવસ થયે પૂજય ગુરૂદેવે પોતાના પ્રશિષ્ય મુનિ “શ્રી ચારિત્રવિજયજીને બધી વાત સમજાવી દીધી કે આ પ્રમાણે કરવાનું છે. વ્યાખ્યાનને સમય થયે એટલે પૂજ્ય ગુરૂદેવે શ્રી નેમવિજયજીને બોલાવીને ફરમાવ્યું: “નેમવિજય ! આ સુબોધિકાના પાના લઈને, વ્યાખ્યાનમાં જા.” આમ કહીને બે ધિકાની પ્રાચીન હરત લેખિત પડિમાત્રાવાલી પ્રત તેમના હાથમાં આપી. આ " વિનયી શિષ્યના મુખમાં “તહત્તિ” સિવાય બીજે શે જવાબ હોય ? તેમણે જવાની તૈયારી કરી, ત્યાં જ શ્રી ગુરૂદેવે કહ્યું: “ કપડે કેમ આવો મેલો પહેર્યો છે લે, આ મારા કપડા પહેરી જા.” જોઈ કૃપાળું ગુરૂદેવની કેવી કૃપા ! કપ પણ પિતાને આપે. એમ જ થયું. મનમાં જરા આશ્ચર્ય તે થયું, પણ એને શમતા વાર ન લાગી. “ગુર્વાજ્ઞા હતી ને?” વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ નીચેની પાટ પર બેસવા ગયા, ત્યાં જ પૂજ્ય ચારિત્રવિજયજી મહારાજે કહ્યું કે, ત્યાં નહિ, અહીં ઉપર આવે. મારી બાજુમાં બેસે. પૂજ્યશ્રીએ પૂછ્યું: એમ કેમ? જ આ પ્રત આજે પણ ખંભાતના શ્રી વિજય નેચિસૂરિ જ્ઞાન ભંડારમાં છે. છંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy