SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સોરભ આપીને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા. તેમનુ શુભ સુનિ શ્રી નેમવિજયજી' પાડયું. નામ છે વિ. સ. ૧૯૪૫ની એ સાલ હતી. જેઠ સુદ ૯ના એ શુભ દિવસ હતા. આમ સોળ વર્ષથી પણ કંઇક આછી વચે આપત્તિઓની આંધી વચ્ચે અણનમ રહીને ત્યાગશૂરા શ્રી નેમચંદભાઈ ભાગવતી દીક્ષા લેવાને બડભાગી બન્યા. “ વખત એમ વિતતા ગયા; આવ્યે સાતમ દિન, દીક્ષા લઈ વૃદ્ધિચંદ્ર કને, અન્ય એહ તલ્લીન. નેમવિજયના નામથી, એની ઓળખ થાય; ભાવનગરના નર-નારીએ, વંઠે એના પાય. ગુરૂભક્તિ કરતા થકે, એ આગે ધપતા જાય; તીક્ષ્ણ બુદ્ધિના કારણે, અટલ અભ્યાસી થાય. સંસાર તજીને નિજના. હસ્ત નવલું અમૃત પી. ખાલ પ્રાચારી રહીને, જીવન જવલંત કીધું. સોળ વર્ષની ભરજુવાનીમાં, જાતે સંયમ લીધું; માહ માયાના અંધન છોડી, જગને મતાવી દીધુ. જગતને બતાવી દીધું. Jain Education International ← For Private & Personal Use Only ܕܕ www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy