SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂ મહારાજે પ્રસન્નચિત્ત ફરમાવ્યું: “તમારી ભાવના ઉત્તમ છે. દીક્ષા લઈને તમે જ કાય જીવ સાથે અતૂટ મૈત્રી સાધે તેમજ કમરિપુઓને ધમ વડે હણે તે ઉત્તમ બાબત છે, પણ, તમારા માતા-પિતાની અનુ.. મતિ લઈને આવ્યાં છે કે કેમ? તે જણાવો.' ' IIT UT CHક - મ પર સરકાર જમ - Eો * S * S EC7770F બને મુમુક્ષુઓ ગુરુ મહારાજને વંદન કરી શાતા પૂછે છે. કૃપાવંત, અનુમતિ મેળવવાની બાબતમાં અમે બંને કમનસીબ છીએ. આજે તે મારા માતા-પિતા મને દીક્ષા લેવાની રજા તો શું પણ મારા મેંએ દીક્ષાની વાત: ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy