SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ એકદમ અજાણ્યું આ ગામ હતું. ત્યાં કાઈ એળખાણ પણ ન હતી. અહીં ભાજનને બદાબસ્ત કરવાને હતા, હિંમત રાખી શ્રી નેમચંદભાઈ જતા હતાં ત્યાં એક વણિકની દુકાન જોઈ, પેાતાની હેાંશિયારીથી આ શ્રાવકની દુકાન છે, તેમ સમજી ગયા. તેમણે દુકાને બેઠેલ ભાઈ સાથે ઘેાડા વાર્તાલાપ કર્યાં, વાર્તાલાપ કરવાની રીતભાત જ એવા પ્રકારની હતી કે દુકાને બેઠેલ ભાઇ પ્રસન્ન થઇ ગયા. શ્રી નેમચ’દભાઈની કેઈની પાસે કામ કરાવી લેવાની આવડત અનેાખી હતી. એ શ્રાવર્કને ત્રણ જણ માટે રસેાઇ કરવાની વ્યવસ્થા કરી આપવા કહ્યું. એના ખર્ચ માટે એ રૂપિયા સંકડા આપી દીધા. એ જોઈને શ્રાવક હક્ક થઈ ગયા. એ જમાનામાં એક માણસને ભેજન ખચ ચાર આનાથી વધુ થતા નહિ, શ્રી નેમચંદભાઈની ઉદારતાથી તે નવાઈ પામ્યા, તુરત જ પાતાના ઘરે ભેાજન તયાર કરાવ્યુ. એ ભાઈ ખેલ્યાઃ તમે જલ્દી બીજા અને “ ભાઈને લઈ આવે ’શ્રી નેમચંદભાઈ પાછા ઉતારે ગયા અને ઇંટ માટે ચારા-પાણીની વ્યવસ્થા કરીને પેતે ત્રણે જણા જમવા ગયા. મ ુજ આનંદથી જમ્યા, ઘેાડે! આરામ કરીને શ્રી નેમચંદભાઈએ તે વેપારીને આ આના 'ધીના વધુ “ આપ્યા. એ શ્રાવકે આઠ આના લી ઘીનાં થી ભાષણ અને આ ધર્મ ગ્રેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy