SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ એટલે તેમણે દીક્ષા લેવાને પિતાને નિર્ધાર નિર્ભયપણે ઘરમાં જાહેર કરી દીધું. મોહ-માયા-મમતાના વાઘા ઓઢીને ફરનારા સંસારી જેને ભાગવતી દીક્ષાનું વિશ્વપકારી માહાસ્ય ન સમજાય તે બનવાજોગ છે, પણ જેઓને સંસાર-સ્વરૂપની અરિથરતા, ભયંકરતા, નપાવટતા, બરાબર સમજાઈ જાય છે, તેઓ તે પિતાની જનેતાનાં ખોળે ખેલવા માટે ઉત્સુક બાળકની જેમ અષ્ટપ્રવચન માતાના ખોળે ખેલવા દેડી જાય છે. . એક વખત પિતાના બાળમિત્ર સાથે વાત કરતા શ્રી નેમચંદભાઈ બેલ્યા: “આ સંસાર શું છે ? આ સંસાર તે અસાર છે; દીક્ષા લઈને આત્મકલ્યાણ કરવું એજ સાચું સુખ છે.” આ વાત તેમની નાની બહેન સાંભળી ગઈ, ને તેણે ઘરે જઈને પિતાજીને વાત કરી. એટલે થઈ રહ્યું, તેમના ઉપર દેખરેખ વધી ગઈ. આયક્ષેત્ર-આર્યકુળની મહત્તા આટલા માટે છે છે જ જ્ઞાની ભગવતેએ ફરમાવી છે કે, “આ માનવ કરે ( જન્મમાં જ આત્મામાંથી પરમાત્મા સ્વરૂપ બનાવી ફૂટે િશકાય તેવી ક્ષમતા રહેલી છે.” COMMUNOMOMUMMOOOOOO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy