SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ આમ લગભગ સાડા પંદર વર્ષની વયે શ્રી નેમચંદ-ભાઈના મનમાં સર્વ વિરતિ પણાની ભાવનાનું ઉત્તમ બીજ રોપાઈ ગયું હતું. ઉત્તમ ભૂમિમાં વાવેલા ઉત્તમ બીજને પણ અંકુરિત થવા માટે પાણ-પવન-પ્રકાશ વગેરેની જરૂર પડે છે, તે જાણતા મુમુક્ષુ શ્રી નેમચંદભાઈ ગુરૂ-વાણીના પાણી, સ્વાધ્યાયના પવન અને તપ-જપના પ્રકાશ વડે સંયમની ભાવનાના બીજને વધુ સુદઢ બનાવવા માંડયા. આત્માના સ્વભાવને અભ્યાસ વધતાં તત્વપિપાસુ શ્રી નેમચંદભાઈને લાગ્યું કે, માતા પિતા, ભાઈ-બહેન તેમજ ગણત્રીના કુટુંબીજનોને “મારાં” માનીને રંક જીવનમાં હવે મને રસ પડે તેમ નથી, હવે મને સરસ લાગે છે. છ કાય જીવ સાથેની સાચી મૈત્રીવાળું જીવન માટે મારે વહેલી તકે તેવું સરસ જીવન સ્વીકારી લેવું જોઈએ. આ અરસામાં મહુવાથી તેમના પૂજ્ય પિતાશ્રીની ચિઠી આવી કે “તારા દાદીમાં સ્વર્ગવાસી થયાં છે. ' આ સમાચાર વાંચીને શ્રી નેમચંદભાઈએ વિચાર્યું કે “સંયોગ તેને વિગ થવાનું જ છે.” - આત્માના ગુણે સાથે ગેલ કરતા શ્રી તેમચંદભાઈ એ જવાબમાં લખ્યું કે, “દાદીમાને વહાલી જિનભક્તિમાં જીવ પવાવવાં એજ તેમનું સાચું કારજ છે. કર્મજનિત ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy