SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી જયંતવિજયજી ય. ( ૨૫ ૪ ) શ્રીધરના ભાઇ જીવા પાટણથી રવાલીયામાં રહેવા આવ્યા. તે મ ંત્રી જીવા ભા॰ જીવાદે, પુ॰ (૨૬) જિનદત્ત ભા॰ પટ્ટ, પુ॰ ( ૨૭ ) વના ૧, વિજયા ર. તેમાંના વિજયાએ દીક્ષા લીધી અને વનાએ અહીંથી ઉચાળા ભરીને પેાતાના સાસરાના સગપણથી જા ંબુની હિરવાલિ ગામમાં વિ. સ. ૧૨૯૫ માં નિવાસ કર્યો. તે મંત્રી વના ભા॰ સખ્, પુ॰ ( ૨૮ ) માધવ ભા॰ સાંપૂ, પુ॰ ( ૨૯ ) નયણા ૧, નગા ૨, રંગા ૩. તેમાંના નયણા ભા॰ નારંગદે, પુ॰ ( ૩ ) સારંગ. તેણે અહીંથી ઉચાળે ભરીનેવયજલક( વેજલપુર ? )માં વાસ કર્યો. તે સારંગ ભા॰ સરીયાદે, પુ॰ ( ૩૧ ) ડાસા ભા॰ નાકૂ, પુ॰ (૩૨ ) રંગા ૧, મેલા ૨, રામા ૩. આમાંના રંગા ભા૦ જોમી, પુ॰ ( ૩૩ ) વાછા. આ શેઠ વાછાએ અહીં અચલગચ્છીય શ્રી ભુવનતુ ગસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ મંદિર બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. તે મત્રી વાછા ભા॰ માઉં પુ॰ ( ૩૪ ) કરમણુ ૧, લખમણુ ૨. તેમાંના લખમણે ચારિત્ર અંગીકાર કર્યું. મંત્રી કરમણ ભા કરમાદે પુ૦ (૩૫) મેાકા ભા॰ પૂગી, પુ॰ ( ૩૬ ) મહિરાજ ૧, માંડણ ૨. એમાંના મહિરાજ ભા॰ માણિકદે, પુ॰ (૩૭ ) દેવા ૧, નગા ર. એમાંના મંત્રી દેવા ભા॰ દેવલદે પુ॰ ( ૩૮ ) માના ભા॰ માંન્, પુ॰ ( ૩૯ ) જાગા ભા॰ દેગી, પુ( ૪૦ ) ધરણી ભા॰ પૂરી, પુ॰ (૪૧) પાસા ભા॰ અજી, પુ. ( ૪૨ ) શિવા ૧, પાચા ૨. એમાંના શિવાની પ્રથમ ભા॰ વલાદે, પુ॰ (૪૩ ) જાણા ૧, ભાણા ૨, ભાવડ ૩, નરિસંહુ ૪, કરમસી પ, ૬. ( ૪૨ ૬ ) શિવાની ખીજી ભાર્યો સરીયાદે પુ॰ ( ૪૩ ) માંકા. ગામ ૪. ( ૩૬ ૨ ) મહિરાજના ભાઇ માંડણુની ભા॰ શૈાભી, પુ॰ (૩૭) વરધા ૧, કાલા ૨, નાલા ૩, લખા ૪. તેમાંના વરધા ભા॰ દેગી, પુ૦ (૩૮) સાંગા ભા॰ સાંગારદે, બલદાણા પુ૦ (૩૯ ) કાન્હડદે. તેણે ઉચાળા ભરીને પહેલાં વડાદરામાં અને પછી વઢવાણ પાસેના બલદાણા ગામમાં નિવાસ કર્યા, અને ત્યાં એક જિનાલય બંધાવીને તેમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની મૂર્ત્તિ ભરાવી, તે કાન્હ ડદેની ભા॰ કપૂરદે, પુ॰ (૪૦) ચાંપા ૧, અમીયા ૨. તેમાંના ચાંપા ભા॰ પ્રેમલદે, પુ॰ (૪૧) સહસા ભા॰ સરીયાદે, પુ॰ ( ૪૨ ) જીવા ૧, ખીમા ૨. આમાંના જીવાની ત્રણ ભાર્યોમાંથી ટૂખી, પુ॰ (૪૩ ) ભીમા ૧, શાણા ૨, ભુજખલ ૩, જસા ૪, જાણા ૫, જોધા ૬. તેમાંના ભીમા ભા॰ ભાવલદે, પુ॰ (૪૪) શ્રીવંત ૧, જયચ ંદ ૨, રંગા ૩. ૧. ( ૪૩ ૪ ) ભીમાના ભાઇ શાણાની ભાર્યા સમાઇ, પુ॰ (૪૪) શિવરાજ ભા॰ પહેલાં અલ અજાદે, પુ॰ (૪૫ ) શામલ ૧, શ્રીમલ ૨, ભલા ૩, ભેજા જ. તેમાંના દાણામાં, શામલ ભા॰ સૂરમદે, પુ॰ (૪૬) વાઘા ૧, નાગજી ૨, હેમરાજ ૩. ત્યારપછી આમાંના વાઘા ભા ........ પુ॰ (૪૭)... .આંબા ૧, સિદ્ધરાજ નાગનેશમાં ૨. તેમાંના આંબા ભા............પુ॰ નાગજી ભાર્યા દેવકી, પુ॰ સૂરજી ૧. ૪ ભુવનતુ’ગસૂરિઆ આચાય' ધર્મ પ્રભસૂરિ (સં. ૧૭પ૯ થી સં. ૧૩૯૩)ના વખતમાં હયાત હતા.-સંપાદક. શતાબ્દિ ગ્રંથ ] * ૨૧૫ રવાલીયા ગામ ડહરવાલિ ગામ વેજલપુર ગામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy