SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો. મેહનલાલ દલીચંદ દેસાઈ પત્થર ઉપર વરાસી, સારી રાત જ મેહ, ધરતી તૈ ગદબદ ભઈ, પત્થર તેહના તેહ. ૨૧ કર કંપવે સિર ધુણે, વુ કહા કહેઈ, હકારતાં યમ ભડાં, સંબંકાર કરેઈ. ૨૨ સજજન ! તુહ હૈ ચતુર નર, ધ્યાન ધરું નિદાસ; તુમ્હ હમ પે લિખ ભેજિ, ઉલટે અક્ષર બીસ. ૨૩ હો હો હાથ, કુસંગી કેતા મિલે, ચંદ ભયંગ સાથ, કાલ ન હવે કિસનીયા ! ૨૪ આંબો અમૃત સાર, (હવી દો નહી, મોટા ન વિણે માર, કેરી આપે કિસનીયા ! ૨૫ મીઠે કી હદ જીભ હૈ, બેકી હદ ગમે સુંધે કી જસ વાસના, ભૂખનકી હદ સમ ૨૬ એક ઘરી આધી ઘરી, તાહી હૈ કુન આધ; સાધાં સેતી ગઠડી, જીવ્યાંક ફલ લાવ. ૨૭ કાન્હ કરતા આજ કર, આજ કરતો અભ્ય; એક દિન આવૈગી નીંદડી, પડ્યા રહેગા સબ. ૨૮ વિદ્યા વનિતા વેલ નૃપ, નહિ જાને કુલ જાતિ, જાહીકે સંગે રહે, તાહી સે લપટાતિ. જલમેં વસે કમોદિની, ચંદો વસે આકાસ; જે જાહૂકે મન વસે, સો તાડૂકે પાસ. મઠે બેચેં બહુત ગુણ, જે કોઈ જાણે બોલ; વિણ દા માંહી બાહિરે, માણસ લીજે મોલિ. ૩૧ અહિ-મુખ પ સુ વિષ ભર્યો, કદલી કંદ કપૂર સીપ પ મોતી ભર્યો, સંગતિકે ફલ સૂર. ઓછી સંગતિ સ્થાનકી, દોનું વાતે દુઃખ; રૂઠો કાટે પાવકું, તું ચાટે મુખ. ૩૩ સંગતિ કીજૈ સાધુકી, હરે ઓરક વ્યાધિ; ઓછી સંગતિ નીચકી, આડું પહર ઉપાધિ. ૩૪ શતાબ્દિ ગ્રંથ ]. * ૧૯ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy