SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મોહનલાલ દલીચંદ દેશાઈ બાપહીઉ પીઉ પીઉ કરે, ગેડી ગાવે રે ગીત, નિશદિન સાંભરે નાહલ, વાહલો માહરે રે ચિત્ત. પીઉ વિના સુણે નારીને, એ દિન જાવે રે નઠ; સેજ સલુણા આવીયે, બોલીએ વયણ તે મીઠ. દુહા ખેત્ર ફલ્યા ખગ આવી ધાયા, ગોપીએ વિનોદનાં ગીત ગાયાં, તેહ સુણી મેહના મેહ વ્યાપે, પીઉ વિના વિરહણ દિન કિમ કાપે? ૮ હાલ રસ કિસે એણુ પાસમાં, દેસ વિના જગનાહ! વિણ બોલ્યા કિમ દીજીઈ, વાહા! દિલને દાહ ? અવગુણને ગુણ ખે(કે), જે હવે ચતુરસુજાણ; તપ જપ મૂકિ વેગલ, આવ્યા જીવનપ્રાણ. પારખા મુખની વાતડી, રાતડી જાણિ જેહ, એક અવગુણ ચિત્ત રાખે, ભાખે ન તેહને છેહે. સાજન મુકી વેગલા, અતિ ભલે અવરસ્યું નેહ, ઈમ કરતાં વાલેસરૂ, ધરીઠું નહી ગુણગેહ. તું ઉપગારી તું હી જ ઈસ, કહું કેતલે તુઝ વિસવાવિસ; મહેર કરી મેહના મંદિર પધારે, આ નારિના નેહના નેન ઠાર. ૧૩ હાલ માહે મને રથ માહરા, મનમાં રહ્યા રે હજાર; તે સુખ મનની વાતડી, કણ સુણે નિરધાર ? જેહને મન છે નેહલે, તે ભમે વિકલ શરીર; કેતકી વિન જિમ ભમરને, ભાવે ન ફૂલ કરીર. તાઢે રે ગાઢ પરભવ્યા, આહીં જ સૂને આવાસ; થર થર કંપે રે દેહડી, મુકયા રે જેહ નીરાસ. શતાબ્દિ ગ્રંથ ] # ૧૭૭ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy