SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રવિજયકૃત ધૂલિભદ્ર કોશાના બાર માસ ઢાલ-પ્યારો પ્યાર કરતી-એ દેશી આવ્યા હે આસાઢ ઉદારા, જિહાં મેઘ કરે જલધારા; જિહાં મોર કરે કિંગારા, જે સુલલિત જનને મારા. હો લાલ. ૪૬ મેહન મન મન વસીએ-આંકણી તવ આયા યુલિભદ્ર અણગારા, કેશા મન હરખ અપાર; જે જાણે હો જાની ઉદારા, ગુઠા દૂધ સાકર જલધારા. હો લાલ. મેં ૪૭ કેશાઓં આપી ચિત્રશાલા, તિહાં રહ્યા ચેમાસ રસાલા; હવે કેશા હ વિનવે ઉદારા, સાંભલ તું વિનતિ પ્યારા ! હો લાલ. મેરા ૪૮ તું ભેગવિ મુઝસ્યું ભેગા, જેમ જાય સવે મુઝ ગા; જેમ હરખ હવે મિટે છેગા, સાબાસ દઈ મુઝ લગા. હે લાલ. મે૦ ૪૯ સુણે જીવન પ્રાણ આધારા !, ભેગવે ભેગ ઉદારા; એ કુત્સિત વસ્ત્ર ઉતારે, ચંદ્રવિજય કહે કે કેશા તારે. હે લાલ. મેરા ૫૦ .: ૧૧ : ઢાલલીલાવતીની દેશી શ્રાવણ માસ જ આવીઓ લાલ, ટબટબ ટબકે નીર; જીવન પ્રાણ ! ઝબઝબ ઝબૂકે વીજલી હે લાલ, શીતલ સરસ સમીર. જીવન પ્રાણ ! ભેટ ૫૧ ભેગો ભેગ ભલા હવે હે લાલ, મૂકી કઠિન યુગ; જીવન પ્રાણ ! માને વિનતિ નારીની હો લાલ, ટાલ કામ-કુરેગ. જીવન પ્રાણ ! ભેટ પર અંતરજામી પામીઓ છે લાલ, ભેગવિ ભંગ ઉદાર; જીવન પ્રાણ! પ્રારથીયાં પડે નહી હો લાલ, ઉત્તમ એ આચાર. જીવન પ્રાણ ! - ૫૩ આ મંદિર આ માલિયાં હે લાલ, એહ સુરંગી સેજ; જીવન પ્રાણુ ! આ હું એહ તું પ્રીતમ હો લાલ, ભેગ ભેગ ધરી છે. જીવન પ્રાણ ! ભેટ ૫૪ હવે અંત આણે કિ? રે લાલ, ન કરિ તું તાણાપંચ; જીવન પ્રાણ ! ચંદ્રવિજય કહે સાંભળે છે લાલ, સ્નેહનો એહ સંચ. જીવન પ્રાણ ! ભ૦ ૫૫ કે ૧૨ : ઉઢ કલારણું ભરિ ઘડે છે–એ દેશી માસ ભાદર અતિ મનહરુ હે, આ સજન! સુખકાર; જલધર વરસે નેહર્યું છે, વીજલી કરે ઝબકાર. મનમોહન ! માહરા છે. વિનતિ માને ઉદાર; વેલ ચઢી તરુવર ઘણી હે, જન મન હરખ અપાર. મનમોહન ! પ૭ કિંગારા–ટહૂકાર. સુલલિત-સુમનહર અણગારા-અણગાર–અનગાર-ગુડ વગરના-સાધુ. જાની-પ્રાણને વહાલો. વઠા-વર્ષા. ચિત્રશાલા-દિવાનખાનું Drawing room. હેજ-આનંદ. તાણ ખેંચતાણાવાણી. જલધર–વરસાદ, # ૧૭૪ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy