SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ નાગહૃદ નગર અને ત્યાંના શિલાલેખા (४) संवत् १८७९ वर्षे वैशाखसुदि ११ सोमे साहाजी श्री जेठमलजी ताराचंदजी હોઠારીનાતશ્રી.. સાદનીશ્રી ઉદ્વેષની... (૫) અમે જ્યારે ઉદયપુરમાં ચામાસુ રહ્યા હતા ત્યારે ત્યાંની વિકટારીયા લાયબ્રેરી અને મ્યુઝિયમ જોવા ગયા હતા. ત્યાં મ્યુઝિયમમાં એક આદિનાથ ભગવાનનું પરિકર છે. તેની નીચે આ પ્રમાણે લેખ મને વચાયા: ॐ नागह्रदपुरे राणा श्रीकुंभकर्णराज्ये श्री आदिनाथबिंबस्य परिकरः कारितः । प्रतिष्ठितः श्रीखरतरगच्छश्रीमतिवर्धनसूरिभिः । उत्कीर्णवान् सूत्रधार धरणाकेन श्रीः || ટૂંકું અવલાકન અહીં પાંચ શિલાલેખા આપ્યા છે જેમાંથી એકમાં સંવત્ નથી; બાકી બધામાં છે. પાંચમે શિલાલેખ પણ કુંભારાણાના સમયના છે કેમકે તેમાં તેનું નામ છે. કુંભારાણાને રાજ્યસમય વિ. સ. ૧૪૯૧ થી ૧૫૨૦ સુધીના છે. આ પાંચમાં વ. ૧૧૯૨ થી ૧૮૭૬ સુધીના લેખા છે. પહેલાંના એ લેખા અત્યારે જે નાગદા ( નાગહદ ) ગામડું છે અને જ્યાં પાનાથતુ જૈન મંદિર હતુ ત્યાંના છે. તેની સામે મેટું તળાવ છે. તે કુંભકર્ણ રાણાના પિતા માલ રાણાના ભાઈ વાઘસિંહના નામથી બન્યું છે; તેથી વાઘેલાતળાવ કહેવાય છે. ત્રીજા લેખમાં નવલક્ષ ગેાત્રનુ નામ છે. આ ગેાત્રના લેાકાએ ચાદમી સદીથી એગણીસમી સદી સુધી ઠેકાણે ઠેકાણે જૈન મંદિર બંધાવ્યાં હોય એમ મળેલા કેટલાક શિલાલેખેાથી જણાય છે. વિ. ૧૪૨૫ ના લેખમાં જિનસાગરસૂરિનું નામ છે. અને વિ. ૧૪૯૪ ના અદબદજીના લેખ ઉપર પણ છે તે સાચું લાગતુ નથી, ચા તા કદાચ તે નામના જુદા જુદા આચાર્યા હશે. ચેાથેા લેખ સ. ૧૮૭૯ ના છે. તેમાં કાઠારી ગાત્રના શાહજીઓનાં નામ છે. ‘સાહજી’ એ સાધુના અપભ્રંશ હાવા જોઇએ. મેવાડ-મારવાડમાં તે એ પદવી-માનસૂચક વિશેષણુ છે જેમ ખ્યારમાં સાહજી ઉદેચજી. આ લેખથી એમ જણાય છે કે ઓગણીસમી સદી સુધી અહીંના મંદિર તરફ લેાકાનુ આકષઁણું સારું હતું. પાંચમે લેખ કુંભારાણાના સમયના છે. તે જૈન ધર્મ ઉપર વધુ પ્રેમ રાખતા હાય એમ લાગે છે. તેમના સમયમાં મેવાડ મારવાડમાં સંખ્યાબંધ મદિરા બન્યાં છે. ૭ ઉદયપુર ગામની બહાર જે ચેાગાનના મંદિરમાં પદ્મનાભની મૂર્તિ વિ. સ. ૧૮૧૪ ની છે તે પણ નવલખા ગેાત્રવાળાઓએ ભરાવી છે. * ૧૩૨ Jain Education International For Private & Personal Use Only [ શ્રી આત્મારામ www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy