SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત લાલચ ગાંધી ધન્યવાદ આ સ્થળે આપણે કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ આપવા ઘટે—શ્રીમંત સરકાર મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડ મહાદયને કે જેમના Àાત્સાહનથી પ્રચલિત સુયશસ્વી ગાયકવાડ એરિએન્ટલ સિરીઝમાં જૈન વિદ્વાનાના પ્રશસ્ત ગ્રંથ પણ પ્રકાશિત થઇ રહ્યા છે અને એ પ્રકાશન-પ્રયત્ન ચિરકાલ અવિરત ચાલુ રહેશે-એમ ઇચ્છીશુ. વિક્રમની ૨૦ મી સદીમાં. પ્રસ્તુત વિજયાનન્દસરિ પૂર્વોક્ત પૂર્વાચાર્યની પુણ્યસ્મૃતિને તાજી કરાવનાર પંજાબી વીર બ્રહ્મક્ષત્રિય સૂરિવ સદ્ગત વિજયાન ંદસૂરિ( આત્મારામજી મહારાજ ) નું સંસ્મરણ અહિં પ્રસંગેાચિત લેખાશે. જેણે સત્યની શોધ માટે, સત્યના સ્વીકાર માટે, સત્યના પ્રકાશ-પ્રચાર માટે તથા સત્યાભાસ અને અસત્યના નિરસંન માટે સાચા દિલથી પુરુષાર્થ ભર્યા સુપ્રયત્ના કર્યા. આર્ય - સમાજના સ્થાપક સ્વામી દયાનંદજીએ ‘સત્યાર્થ પ્રકાશ’ નામના પુસ્તકમાં જૈનધર્મ અને જેને સંબંધમાં જે જે અસત્ય અર્થાને પ્રકાશ કર્યા હતા તેની સામે સમલ યુક્તિ પ્રમાણ પુર:સર પ્રત્યુત્તર વાળવાનું સમયાચિત કબ્ય જેઓએ નિડરતાથી હિંમતપૂર્વક બજાવ્યું હતું. જૈન તત્ત્વાનું સાચું સ્વરૂપ નીહાળવા જેણે જનતા--સમક્ષ ‘ જૈન તત્ત્વાદશ ’ ધર્યો (વિ. સ. ૧૯૩૭ ) તથા અજ્ઞાનરૂપ અંધકાર નિવારવા જેણે ‘ અજ્ઞાન-તિમિર-ભાસ્કર ' પ્રકટાવ્યે ( વિ. સ. ૧૯૪૧ ) જેમણે તત્ત્વાના વાસ્તવિક નિર્ણય માટે સદાધાર ૩૬ દૃઢ થાંભલાએથી શાભતા ‘તત્ત્વ-નિર્ણય–પ્રાસાદ’ રચી તત્ત્વ—જિજ્ઞાસુએ માટે ખુલ્લા મૂક્યા (વિ. સ. ૧૯૫૧), જેણે વેદ-શ્રુતિયા, ઉપનિષદો, સ્મૃતિયા અને પુરાણેાનાં રહસ્યા પ્રકટ કર્યા, મતમતાંતરાની માન્યતા પ્રકાશિત કરી–વિશ્વધર્મ --જૈનધર્મની તુલનાત્મક સમીક્ષા કરી. જૈનધર્મ સબંધમાં ફેલાવાયેલ કુતર્કો અને ફૂટ કલ્પનાવાળી ભ્રમ જાળને છેદવા યથાયાગ્ય પ્રયત્ન કર્યા, દુરાગ્રહીઓના પૂર્વબદ્ધ દુરાગ્રહેાને દૂર કરાવવા, ભૂલ-ભરેલા આક્ષેપેા ભેદવા ( પેાતાના અગાધ ડહાપણનેા ) અને સ્વ-પર સિદ્ધાંતના ગંભીર જ્ઞાનને સદુપયાગ કર્યા. અમૂલ્ય સમય અને શક્તિને આજીવન સદ્વ્યય કર્યો.1 જેણે પંજાબમાં અનેક જૈનવીરા પ્રકટાવ્યા, અનેક મૂર્તિ ચા અને જૈન મંદિશ પ્રતિષ્ઠિત કર્યા, ચીકાળેા (અમેરિકા) ની વિશ્વધર્મ પરિષદ્ સુધી જૈનધર્મના સ ંદેશ પરિચય પહેોંચાડયો. કૃતજ્ઞ ડા. હાલ જેવા પાશ્ચાત્ય સ્કોલરે જેમને પેાતાનેા સંપાદિત ગ્રંથ સન્માનપૂર્વક સમ ર્પત કર્યા અને યાગજીવાનદ સરસ્વતી જેવા પરમહ ંસ પરિવ્રાજકાચાર્યે જેમને સ્તુતિ-પુષ્પમાલા સમપી તે વિજયાનંદસૂરિ જૈન સ ંઘમાં વિજય અને આનંă પ્રવર્તાવે એમ ઈચ્છીશું. ૧ આ સંબંધમાં પ્રસ્તુત વિજયાનંદસૂરિના એક વિદ્વાન શિષ્ય વિદ્યાસાગર ન્યાયરત્ન શાંતિવિજયજીએ રચેલી માનવધર્મ સંહિતા ( શાંત સુધાનિધિ હિંદી પ્ર. સ. ૧૯૫૫ રૃ. ૬૫૫ થી ૭૪૩ ) માં જૈન ઔર દયાનંદ સરસ્વતી ' નામનુ પ્રકરણ પણ વિશિષ્ટ પદ્ધતિથી આલેખાયેલું છે, શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only * ૯૯ * www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy