SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક તિર્ધર જૈનાચાર્યો સ્પર્ધા કરી; તથા એ જ પરમાત કમારપાલ ભૂપાલની ભક્તિગર્ભિત પ્રાર્થનાથી જેઓએ ચોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર, ત્રિષષ્ટિ શલાકા પુરુષનું ઈતિવૃત્ત આદિ લેકે પગી અનેક શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી તે પરમહંત ચૌલુક્ય કુમારપાલ ભૂપાલના પરમમાનનીય ધર્માચાર્ય– કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને તેનો પ્રાજ્ઞ શિષ્ય-પરિવાર કવિરત્ન રામચંદ્ર વિગેરે. મૂનિચંદ્રસૂરિ ચાલુક્ય રાજા આનલને પ્રતિબોધ આપી જૈન દીક્ષા આપનાર મલધારી મુનિચંદ્રસૂરિ. જિનપતિસૂરિ ગુજરાતની પૃથ્વીમાં પૃથ્વીરાજ પૃથ્વીપતિની પંડિત પર્ષમાં અપ્રતિમ પાંડિત્યથી વાદીઓ પર વિજય મેળવનાર જિનપતિસૂરિ. જગચંદ્રસૂરિ - જેના ૧૨ વર્ષ પર્યન્તના આયંબિલ વિગેરે ઉત્કૃષ્ટ તપથી આઘાટ-( ચિત્તોડ, મેવાડ)ના મહારાણાએ જેમને “તપ” બિરૂદથી સંબેધ્યા અને જેમને મુનિગણ તપાગ૭ નામથી પ્રસિદ્ધ થયે તે સ&િયાપાત્ર જગચંદ્રસૂરિ. વિક્રમની ૧૪મી સદીમાં. અમરચંદ્રસૂરિ ગૂર્જરેશ્વર વીસલદેવની રાજ-સભામાં શીઘ્રકવિત્વશક્તિદ્વારા ઉચ્ચ પ્રકારની સમસ્યાપૂર્તિ કરનાર, બાલભારત વિગેરે ગ્રંથ રચનાર અમર કવિરત્ન અમરચંદ્રસૂરિ. બાલચંદ્રમુનિ નવસંખ્ય સેરઠના સ્વામી જૂનાગઢના મંડલીક મહારાજા જેને “કાકા જેવા માનભર્યા પદથી બોલાવતા હતા અને જે સર્વવિદ્યા વિશારદે વિ. સં. ૧૩૭૧ ના શત્રુંજયના સમુદ્ધારમાં પોતાની શિક્ષાદિ વિદ્યાને યોગ્ય શિક્ષણ દ્વારા સાર્થક કરી હતી તે બાલચંદ્રમુનિ. વજુસેનસૂરિ– હમ્મીરદેવથી પૂજાયેલા જયશેખરસૂરિ. અલ્લાવદીન પાતશાહ તરફથી રૂણા ગામમાં સીહડના વચનથી શ્રેષ્ઠ વસ્ત્ર અને ફરમાન-દાનથી પૂજાયેલા વાસેન ગુરુ. * ૯૨ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy