SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો મલવાદી અને ધનેશ્વરસૂરિ વલભી ( વળા, સેરઠ)ના સ્વામી શિલાદિત્યદ્વારા સત્કૃત થયેલા, વાદમાં બે પર વિજય પ્રાપ્ત કરનાર, નયચકકાર મહાન તાર્કિક મલ્લવાદી અને શત્રુંજય-માહાત્મ્ય રચનાર ધનેશ્વરસૂરિ. માનતુંગસૂરિ વારાણસીના શ્રી હર્ષદેવના માનનીય, સૂર્યશતકદ્વારા કુષ્ટરોગને દૂર કરનાર મહાન કવિ મયૂર તથા ચંડીશતકદ્વારા હાથ–પગને પુનઃ પ્રાપ્ત કરનાર બાણભટ્ટ જેવા સિદ્ધકવિ સામે ભક્તામર (આદીશ્વર-સ્તોત્ર)દ્વારા શૃંખલાદિ વેણને અને નિગડાદિ બંધનેથી ચમત્કારક રીતે નિમુક્ત થઈ જૈન–શાસનને અતિશય મહિમા વધારનાર, ભયહરસ્તોત્રદ્વારા ભય હરનાર માનતુંગસૂરિ. હરિગુણાચાર્ય ઉત્તરાપથમાં ચંદ્રભાગા નદીને તીર પર રહેલી પવઈયા નામની રાજધાનીમાં રહી પૃથ્વીનું પાલન કરનારા તેરરાજે જેમને પોતાની નગરીમાં નિવેશ આપે હતા–તે તેરરાજના ગુરુ આચાર્ય હરિગુપ્ત. અ૫ભદિસૂરિ ગેપાગરિ (ગવાલિયર) ના મહારાજ આમરાજ (નાગાલેક) ના પરમ માનનીય પરમ સન્મિત્ર તથા ગેડના ધર્મરાજ તથા કવિરાજ વાકપતિરાજ આદિને ઉચ્ચ તાત્વિક પ્રતિબંધ આપનાર કવીશ્વર અપભદ્રિસૂરિ (ભદ્રકીર્તિ). આચાર્ય શીલાંક અણહિલવાડ પાટણ (ગુજરાતની પ્રાચીન રાજધાની) ના સ્થાપક ગુર્જરેશ્વર વનરાજ ચાવડાના પાલક પ્રોત્સાહક આશ્રયદાતા પ્રસિદ્ધ શીલગુણસૂરિ અપરનામ વિમલમતિ કવિ શીલાંક-આચારાંગ-સૂત્રકૃતાંગ વિગેરેના વ્યાખ્યાતા અને ચઉપન્ન–મહાપુરિસચરિય જેવા મહાગ્રંથના નિર્માતા. વિક્રમની ૧૧ મી સદીમાં પ્રદ્યુમ્નસૂરિ તલપાટકમાં અલ્લકરાજા (મેવાડના આલુરાવળ વિ. સં. ૧૦૦૮ થી ૧૦)ની સભામાં, વાદ જીતીને દિગંબરોએ દબાવેલા વેકપટ્ટને ગ્રહણ કરનાર તથા સપાદલક્ષ (સેવાલિક), * ૮૬ * [ શ્રી આત્મારામજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy