SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ મ ભાવ ક [ લેખક-પંડિત શ્રી લાલ સગવાનદાસ ગાંધીના વિદ્યામંદિર-વડેદર.] - - , - - - - [ લેખક મહાશય એક સુપ્રસિદ્ધ જૈન પંડિત છે; તેમણે વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર (Oriental Institute ) માં એક અધિકારી પંડિત તરીકે રહીને અનેક પુસ્તકો ગાયકવાડ ઓરિયેન્ટલ સીરીઝમાં સંશોધિત કરેલ છે. દા. ત. નલવિલાસ નાટ્યદર્પણ જેસલમેર અને પાટણ ભાંડાગારીય પુસ્તક સૂચીઓ, અપભ્રંશ કાવ્યત્રયી વગેરે; તદુપરાંત વિધવિધ લેખમાળા: દા. ત. સિદ્ધરાજ અને જેનો, નિબંધ અને લેખો લખેલ છે કે જેની ટીપ હમણાં બહાર પડેલ મહામંત્રી તેજપાલના સંબંધી તેમના નિબંધમાં છેવટે આપી છે. આ લેખમાં જે જૈનાચાર્યો સંબંધી વક્તવ્ય કરવામાં આવ્યું છે, તે મૂળભૂત પ્રામાણિક ગ્રંથના અવતરણો તરીકે કરેલું હોઈ અતિ વિશ્વસનીય છે અને જૈન ઇતિહાસમાં આધારરૂપ છે. એ લગભગ બધાનો ઉલેખ મારા ‘જેન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ ” માં કરવામાં આવ્યો છે. –સંપાદક.] - -- વિક્રમની વીસમી સદીના ધર્મવીર પ્રભાવક જ્યોતિર્ધર સદ્દગત જૈનાચાર્ય શ્રી વિજયાનંદ (આત્માનંદ-આત્મારામજી મહારાજ ) સૂરિજીને પ્રસ્તુત જન્મ-શતાબ્દિ સ્મારક મંગલ મહોત્સવ–પ્રસંગે પ્રાચીન “પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો'નું સંસ્મરણ કરવા પ્રેરાઉં છું.. જૈનાચાર્યો કેવા હેય? જૈનાચાર્યો એટલે અમુકના જ નહિ, પરંતુ સમસ્ત જન–સમાજના કિવા જગના તારણહાર પરમ શુભેચ્છકે, સમભાવના સમુપાસકે, ઇંદ્રિયદમનપૂર્વક મન, વચન અને શતાબ્દિ મંથ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy