SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. માણિક્યસુંદરકૃત નેમીશ્વરચરિત-ફાગબંધ श्लोकः नारीनू पुरझंकारैर्यस्य चित्तं न चंचलम् । स श्रीमान् नेमियोगीन्द्रः पुनातु भुवनत्रयं ॥ ४० ॥ ફાગુ ત્રિભુવનપતિ ધરઈ શમરસ, રમતુ નારી મઝારિ; તે બલઈ સુવિવેક “તું” એક વયણુ અવધારિ. પ્રભુ! પરિણેવઉં માનિની, માનિની મનહ વાલંભ; તરૂણીય જનમન જીવન, વન અતિહિં દુર્લભ. રાણું વન અતિહિં દુર્લભ ભણી જઈ, ખીજઈ પ્રભુ તુહ માઈ રે, હસીય ભણઈ તે “તું બલિ–આગલઉ, આગલિ અમ્હ કિમ જાઈ રે ?” ૪૩ ભણઈ ભુજાઈ “ભણિ અક્ષિ દેવર ! દેવ રચઈ તુમ્હ સેવ રે, કામ ન નામ ગમઈ નવિ નારી, સારી એહ કુટેવ રે. ૪૪ અઢેઉ સારી એહ કુટેવ, ટાલિ ન દેવર! હવ, માનિ ન પરિણવું એ, વલી વલી વિનવું એક હિવ માનેવા ઠામ, નિખુરઈ લાભઇ ગામ, પીતુંબરૂ કહઈ એ, “તઉ અવસર લહઈ એ.” ૪૫ વીંટી રહી સવિ નારિ, વલિ વિલિ કહઈ સુરારિ, કુમર સેવે કહઈ એ, પગિ લાગી રહઈ એ; માંડ મનાવીયુ નાહ, યાદવ સવિ હું વિવાહ, ત્રિભુવન ઉત્સવ એ, ઊલટ અભિનવુ એ. ૪૬ ફાગુ અભિનવ અંગિ ઊલટ ધરિ, હરિ દ્વારિકા પહૃત; માગી રાયમઈ કન્યા, ધન્યા ગુણસંજુત્ત. ૪૭ સ્વામિ-નામિ ઊમાહીય સા હોયડઈ ઘણ પ્રેમિ; નાચતી અભિનય સા સવઈ, વલિ વલિ નેમિ. ” ૪૮ ૪૧ સુવિવેક તૂસુવિવેકનું સવિસેક તૂ. ૪૨ પરિણેવઉં માનિની-પરિગેવઉં માનિ ન. ૪૩ તુટુ-ત્ત, તું; આગલઉ–અગાઉ. ૪૫ નિહુર–નિરહુરઈ નિહેર ૪૬ મનાવીયુ-મનાલીય નાહ-નાહુ વિવાહ-વીવાહ; ઉત્સવુંકચ્છવુ, ઊલટઊલટુ. * ૫૪ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy