SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. માણિજ્યસુંદકૃત નેમીશ્વરચરિત-ફાગબંધ. શશ ો गिरनारगिरेर्मोलौ नत्वा ये नेमिनं जिनं । पातकं झालयन्ति स्वं धन्यास्ते धृतसंमदाः ॥ १० ॥ અથ રાસુ સમુદ્રવિજય સિવાદેવી ય, નંદન ચંદનભાસ રે, અતુલ મહાબલ અકલ પરમ પર, પરમેસર પૂરઈ આસ રે. ૧૧ પૂનિમ શશિ જિમ સહજિ મનોહર, હરઈ મેહ અંધકાર રે; નિસુણ નિર્મલ ભાવિ ભાવિકજન, જિનવર નવ અવતાર રે. ૧૨ અથ અટેલ પ્રભુ પહિલઈ અવતારિ, ધન ભૂપતિ અવધારિ, ધન ધન ધનવતીએ, તસુ વાસંગિ સતી એક ભવિ બીજઈ સંધર્મો, ત્રીજઈ નિરમલ કમિ, ચિત્રગતિ વિદ્યાધરુ એ, રતનવતી વરુ એ. ૧૩ ચઉત્થઈ સુર માહિદિ, પંચમ ભવિ હરિ નંદિ, સુત અપરાજિતુ એ, પ્રિયમતિ સંગતુ એ પ્રભુ છઠ્ઠઈ અવતાર, આરણ સુરવર સાર, સાતમઈ દંપતી એ, શંખ યશોમતી એ. ૧૪ ભવિ આઠમઈ વખાણિ, અપરાજિતિ સુવિમાણિ, નવમઈ નવ પરિ એ, નગર સૂરીપુરિ એક સમુદ્રવિજય સુનરિંદ, કુલિ જાયઉ જિણચંદ, શિવદેવિ જનની એ, ઉત્સવ ત્રિભુવનિ એ. ૧૫ અથ ફાગુ ત્રિભુવન માહિ મહોત્સવ, અવનીય અતિ આનંદ, યાદવવંસિ સુહાવી, બાવીસમઉ જિણિંદ. ૧૬ ઈણિ અવસરિ મથુરાપુરિ, અવતરિઉ દેવ મુરારિ, જીણુઇ કંસ વિધ્વસિય, કેસિય કીધ ઉવારિ. ૧૭ : ૧૧ બદન ચંદનભાસ-નંદન નંદન ચંદભાસ. ૧૪ પ્રિયમતિ-પ્રીતિમતિ. ૧૫ નવપરિ– જિન પર. ૧૭ વિધ્વ- સિય-વિધ સીયુ-વિશ્વસીયે; કીધ ઉવારિકીધો ચારિ. * પ૦ % [ શ્રી આત્મારામજી , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy