SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ एका श्रीमाणिज्य संघ्र सूरि हत આ IિO]ો હતો અને ફાગ બંધ સં. ૧૪૭૮ લગભગ રચાયેલું કાવ્ય સંશોધક–મેહનલાલ દલીચંદ દેશાઈ B. A. L L. B. ADVOCATE. આ સ્મારક ગ્રંથના સંપાદક, [ વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં વિધિપક્ષ-અંચલગચ્છની ૫૭ મી પાટે થયેલા મેતુંગરિના બે શાખાચાર્ય નામે જયશેખરસૂરિ અને માણિક્યસુંદરસૂરિ પૈકી બીજાએ આ કાવ્ય રચ્યું છે. જયશેખરસૂરિએ પ્રબોધચિંતામણિ, ઉપદેશચિંતામણિ આદિ ગ્રંથ રચ્યા છે ( જુઓ મારો “ જેન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પારા ૬૫૦ ) જ્યારે પ્રસ્તુત માણિકયસુંદરસૂરિએ ચતુઃ પવચપૂ, શ્રીધર ચરિત્ર (સં. ૧૪૬૩ માં ), ધર્મદત્તકથાનક, શુકરાજકથા, મલયસુન્દરી કથા ( ગૂજરાતના શંખરાજાની સભામાં ), સંવિભાગવત કથા, સત્તરભેદી પૂજા, ગુણવર્માચરિત્ર (સં. ૧૪૮૩ માં) વગેરે સંસ્કૃતમાં કથા-ગ્રંથો રચ્યા છે. તદુપરાંત કલ્પનિર્યુક્તિ પર અવચૂરિ, આવશ્યકનિયુકિત દીપિકા, પિંડનિર્યુકિત દીપિકા, ઘનિર્યુકિત દીપિકા, દશવૈકાલિક દીપિકા, ઉત્તરાધ્યયન દીપિકા, આચારાંગ દીપિકા અને નવતત્ત્વવિવરણ એ પ્રમાણે સંસ્કૃતમાં ટીકાઓ રચી છે. ગૂજરાતી ભાષામાં ગદ્યમાં પૃથ્વીચંદ્રચરિત્ર અને પદ્યમાં આ કાવ્ય રચેલ છે ( જુઓ મારે ઉક્ત ગ્રંથ પારા ૬૮૧-૨ ). ઉપર્યુક્ત ગૂજરાતી ગદ્યમાં પૃથ્વીચંદ્રચરિત્રના સંબંધે પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી દિ. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પોતાના પ્રાચીન ગુર્જર કાવ્ય” ની પ્રસ્તાવનામાં પૃષ્ઠ ૩૮-૩૯ માં જણાવે છે કે “માણિજ્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃથ્વીચંદ્ર શતાબ્દિ સંય ] * ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy