SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ ડ. ભગવાનદાસ મનસુખલાલ મહેતા ૮ મંદાક્રાંતા સૂત્રો જેમાં અમલ જેલ છે અર્થગંભીર મીઠાં, સિદ્ધાંતના પ્રબલ ઉછળે જ્યાં તરંગે ગરીઠા યુક્તિરૂપી સરસ સરિતા સંગમ-સ્થાન યુક્ત, ચારુ એ શ્રુતજલનિધિ વર્ણ”વા કેણ શક્ત ધીમતિની પણ મતિ ગતિ તાગ જેને ન લાવે, બુદ્ધિ જેમાં બુધજનતણી ક્યાં ય ૧૩નિરુદ્ધ થા; દેખીને જ્યાં ગુણગણ-મણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચા એ શ્રુતજલનિધિ વર્ણ”વા કેણ શક્ત? વસંતતિલકા પદને ય જિન દર્શનમાં સમાય, ૧૪અંગાંગભૂત જ્યમ અંગ શરીરમાં ય; અભેધિમાં નર્દી-ન તે નદીમાં નિહાળ! માલામહીં મણિ, મણિમહિં નો'ય માળ. એકાંતિકી વચન પદ્ધતિ ક્યાં અશુદ્ધ? પૂર્વાપરે પણ વિસંવદતી વિરુદ્ધ ને ક્યાં વિશુદ્ધ અવિરુદ્ધ જિદ્ર વાણી? ” ૧૬ખદ્યોત ક્યાં? રવિ કિહાં? બુધ તે પ્રમાણી! | ઉપજાતિ અનંત ધમત્મિક વસ્તુ–અત્ર, સ્યાદ્વાદનું શાસન એક છત્ર; સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લપે, સર્વસ્વ તેનું નૃપ લે જ કેપે, જ્યાં નિત્ય નાના નય નૃત્યકારી, - સત્ સપ્તભંગી વિલસે રસાલી; પ્રમાણ તે વાદ્ય વીણા વગાડે, વાગરંગભૂ૮ વિસ્મય આ પમાડે. ૧૦ ૧૨. મેટા મોટા. ૧૩. સંધાઈ જાય, મુંઝાઈ જાય. ૧૪. અવયવે જેમ શરીરના અંગભૂત હોય છે તેમ. ૧૫. વિસંવાદ કરતી, અસંબદ્ધ. ૧૬. આગીઓ. ૧૭, સ્યાદ્વાદની મુદ્રામહેર-છાપ. ૧૮. વાગદેવી-સરસ્વતીની રંગભૂમિ. શતાબ્દિ મંચ ] જ ૪૫ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy