SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ, અને દન જૈન હિરવ’શના રચિયતા ( શકાબ્દ ૭૦૫) જિનસેન, આદિપુરાણમાં અકલકને સભારે છે. કાનડી વિ પંપ પણ એમનું નામ નોંધે છે. ( શકાબ્દ ૮૬૭) પાન્ન, કમલભવ, નાગચંદ્ર વિગેરે પણ અટ્ઠલકના નાનિર્દેશ કરે છે. સાયનમાધવે ‘ સદનસગ્રહ ’માં અકલંકદેવરચિત સ્વરૂપ સ’એધનમાંથી અવતરણા લીધાં છે. મહીસુરના ખેલગામીના એક શિલાલેખમાં [૧૦૭૭ ] અને સૌંદતિના એક શિલાલેખમાં ( શકાબ્દ ૯૦૨ ) અકલંકદેવનું નામ આવે છે. ઈ. સ. ના તેરમા સૈકામાં આ જ નામના બીજા એક જૈન પડિત થઇ ગયા છે. તેએ મહીસૂરમાં રહેતા. નાગર જીલ્લાના એક કાનડી શિલાલેખમાં લખ્યું છે કે અકલક અને પુષ્પસેન બન્ને રાજગુરુ હતા.* અકલંકને અહીં સકલાગમકેાવિદ, મહામડલાચાર્ય' તરિકે એળખાવ્યા છે. એમણે તથા પુષ્પસેને ઇ. સ. ૧૨૫૫ માં યોગાસને પોતાના દેહ ત્યજ્યા હતા. અઢારમા સૈકાને અંતે અને એગણીસમા સૈકાનાં આરંભમાં અકલકભટ્ટ નામના એક ચિંત થઈ ગયા. તે પાસ્તકગચ્છ અથવા દેશીગણુ સંપ્રદાયના હતા. કનકગિરિ જૈન પ્રતિષ્ઠાનના તે મુખ્ય આચાર્ય હતા. ૧૮૧૭ માં ચામરાજનગર તાલુકાના મલેયુરૂ ગામ પાસે એક પહાડ ઉપર એમનું અવસાન થયું હતું. : અકલકસ્વામી : આ નામના એક ચિકિત્સાશાસ્ત્રકાર થઇ ગયા છે. એમણે વિદ્યાવિનાદ ગ્રંથ રચ્યા છે, પણ એમના સમય તથા વંશના પત્તો નથી મળ્યો. એમણે પેાતાના પ્રથમાં પુન્નાગ, અશાક, દેવદારુ, સરલ, ચંદન, બકુલ, કપિત્થ, જંબુ, ડુંબર, પનસ, વત્સક, ધન જય વિગેરે વૃક્ષોનાં લક્ષણો વર્ણવ્યાં છે; પરંતુ એમના સમય તથા વંશનેા ગ્રંથમાં કંઇ ઉલ્લેખ નથી. ગ્રંથની પુષ્ટિકામાં નીચેના શબ્દો છે. श्रीमदर्हत् परमेश्वरचारुचरणारविन्दद्वन्द्वगन्धगुणानन्दितमानसा शेष कलाशास्त्रप्रवीणपरमागमत्रयवेदिप्राणापायागमान्तर समुदितवैद्यशास्त्रां बुनिधिपारगसर्वविद्यानन्दमानसश्रीमदकलङ्कસ્વામીવિવિતમહાવૈદ્યરાત્રે વિદ્યાવિનોવાસ્થ્ય........ : અકાદેવી—( ઇ. સ. ૧૦૧૦-૧૦૫૪ ) : આ મહિલા, કલ્યાણના પશ્ચિમ ચાલુકયવંશીય દશવમાં અથવા યશોવર્માની પુત્રી હતી. ચાલુકયવંશના બારમા ગાદીપતિ વિક્રમાદિત્ય-પાંચમાની ન્હાની વ્હેન અને ચૈાદમા રાખ-જયસિંહ–બીનની મ્હાટી મ્હેન થાય. * महामंडलाचार्यऋम् राजगुरुगलम् अप्प श्रीपुष्पसेन देवक्रम् | अकलंकदेवऋम् सन्न्यासविधियिम् सुभिपिमुक्तिपथवम् पददरुं ॥ १ श्रीमद् देवरदेववन्दितजिनांघ्रि द्वन्द्वसंकारितप्रेमम् वेत्तसमस्तभव्यजनरिन्दम् शोभितम् सद्दगुगोदामम् भट्टाकलंकमुनिपम् त्रैलोक्यसंपूजितम् — *** Jain Education International For Private & Personal Use Only [ શ્રી આત્મારામજી www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy