SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રબાહુસ્વામી • ૭ ઋષિભાષિતીજ નિર્યુક્તિ ૯ ઓઘ નિર્યુક્તિ ૮ પિંડ૧૫ છે ૧૦ સંસતા નિર્યુક્તિ તેમ જ મૂળ ગ્રંથ પણ પોતે બનાવેલ છે – ૧૧ બહક૯૫૧૬ ૧૫ ગ્રહશાંતિસ્તોત્ર ૧૨ વ્યવહાર ૧૬ ઉવસગ્ગહરં સ્તોત્ર ૧૩ દશાશ્રુતસ્કંધ૧૭ ૧૭ દ્વાદશભાવ-જન્મપ્રદીપ ૧૪ ભદ્રબાહુસંહિતા ૮ ૧૮ વસુદેવહિંડી આ સર્વ પ્રથમાં નિર્યુક્તિઓ મુખ્ય સ્થાન ભેગવે છે. એમને જન્મ, દીક્ષા, અવસાન સમય તથા શિષ્યાદિ સંતતિ જાણવા માટે મારી નજર તળે આવેલા ગ્રંથમાં કઈ સ્થળે સાધને પ્રાપ્ત થતાં નથી. આગમના અભ્યાસીઓ અને ઈતિહાસવેત્તાઓ કંઈ નવીન તત્વ બહાર લાવશે તો અમારા જેવા ઉપર મહાન ઉપકાર થશે એવી આશા રાખી વિરમું છું. ૧૪ અત્યારે ઉપલબ્ધ નથી. ૧૫ येनैषा पिण्डनियुक्तियुक्तिरम्या विनिर्मिता । તાવિ તક્ષ્મ નમઃ શ્રીમદવાદવે | મલય વિનિવૃત્તિ. १६ श्रीकल्पसूत्रममृतं विबुधोपभोगयोग्यं जरामरणदारुणदुःखहारि । येनोद्धृतं मतिमता मथितात् श्रुताब्धेः श्रीभद्रबाहगुरवे प्रणतोऽस्मि तस्मै ॥ ક્ષેમકીર્તિ-બૃહતકલ્પ ટીકા. ૧૭ હાલમાં મંગલનિમિત્તે પર્યુષણ પર્વમાં વંચાય છે તે કલ્પસૂત્ર આ ગ્રંથનું આઠમું અધ્યયન છે. આના માટે નિશ્ચિત પુરાવો નથી. - ૧૮ તથાભ્યાં માવજ સંહિતાં મ પસ્વીમ | ઈત્યાદિ કથન હોવાથી એમણે સંહિતા રચી છે ખરી, પરંતુ હાલમાં જે “ભદ્રબાહુ સંહિતા” એ નામનું પુસ્તક છપાયું છે તે આ ભદ્રબાહુકૃત નથી. ૧૯ આ ગ્રંથ સંસ્કૃત પદ્યબંધ છે. એનો ત્રુટક ભાગ અમારા જોવામાં આવેલ છે. સંપૂર્ણ ગ્રંથ કેટલા લોકપ્રમાણ હશે તે કહી શકાય નહી. ૨૦ આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં રચેલે કે જે સવાલાખ લોકપ્રમાણ હતો એમ સુપ્રસિદ્ધ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરિ જણાવે છે કે – वंदामि भद्दबाहं जेण य अइरसिधबहकहाकलियं । રહ્યું સવાચઢā વરચે વહેવાયત | શાંતિનાથ ચરિત્ર, મંગલાચરણ. તથા શ્રી હંસવિજયજી જેન લાઈબ્રેરીની ગ્રંથમાળા તરફથી છપાયેલ નર્મદા સુંદરી કથાને અંતે ___ इति हरिपितृहिण्डेभद्रबाहुप्रणीतेविरचितमिह लोकश्रोत्रपात्रैकपेयम् । चरितममलमेतन्नर्मदासुन्दरीयं भवतु शिवनिवासप्रापकं भक्तिभाजाम् ॥ २४६ ॥ હાલમાં ઉપલબ્ધ વસુદેવહિંડી તો સંધદાસ ક્ષમાશ્રમણે આરંભ્યો હતો અને ધર્મસેનગણિમહત્તરે પૂરો કર્યો હતો તે છે તેથી આ તેનાથી ભિન્ન હશે. [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy