SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ (“દિવ્ય દેશ અમ ઉજજવળ કરવા, કયારે ઊગશે દિવ્ય પ્રભાત –એ લયમાં) વિશ્વમાં જીવન તેનું ધન્ય છે, જનતા ગાયે જેનાં ગાન યશ ગુણગાન. વિશ્વમાં ૧ જન્મશતાબ્દિ ઉત્સવ કાજે, મુખ્ય વડેદરા સ્થળ આજે; યારી પુણ્યની ગુરુ વિરાજે, સહુ હૃદયમાં સ્થાન પરમાદર સન્માન, વિશ્વમાં ૨ નદન ક્ષત્રિય જે બ્રહ્મચારી, જ્ઞાનચરિત્ર પ્રભા વિસ્તારી; દર્શન જૈન સમજાવ્યું ભારી, તિર્ધર ગુણવાન આત્મબળવાન. વિશ્વમાં ૩ સૂરિતણા ઉપદેશ મનહર, હિતકારી ને ધર્મરુચિકર રિપુ અંતરથી કે નહિ મુનિવર, પાયાં જેણે અમૃતપાન ન કરાવ્યું ભાન. વિશ્વમાં ૪ જીવન સાઠ વર્ષ વિતાવી, સમાજમહીં ચેતન પ્રકટાવી; નેહથી વલ્લભ મંત્રી ધરાવી, અંત સમાધિ અવસાન કાત બહુમાન. વિશ્વમાં પ [ શ્રી આત્મારામજી •; ૧૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy