SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મારામ આહા! આવું રમ્ય મેં ધામ દીઠું! માનુ તેથી ભાગ્ય મ્હારું ગરીઠું ; આ તા દીઠા માત્રથી ખેદ વામ, આત્મારામે આત્મ આરામ પામે. નેત્રા રીઝયા, ચિત્ત મ્હારું પ્રસન્ન, જાણું નિશ્ચે એડ ન્યુ સુધન્ય; વિસારી સંસાર તૃષ્ણા ક્ષુધા મેં, આત્મારામે આત્મ આરામ પામે. અત્રે આવ્યે તે થયુ સારું! સારું! આવું તેથી ઉઘડવું ભાગ્ય મ્હારું; આ વ્હેલાં તે હું ભમ્યા ઠામ ઠામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧૯ નાનાર જન્મારણ્યમાં આથડીને, નાના નાના દુ:ખવૃંદા સહીને; થાકયો પાકો પ્રાપ્ત હું એહ ધામે, આત્મારામે આત્મ આરામ પામે. પામ્યા શાંતિ હાશ ! હું શાંતિકામી, ૩૩ભ્રાંતિ ભાંગી, ૩૪શ્રાંતિ વિશ્રાંતિ પામી; ના'વે જન્મ ગ્રીષ્મ સંતાપ સામે, આત્મારામે આત્મ આરામ પામે. આધિ વ્યાધિ ને ઉપાધિ બધીયે, બાધાકારી ને'ય અત્રે જરીયે; આન ંદાના ઉત્સવેા માત્ર જામે, આત્મારામે આત્મ આરામ પામે ને અભેાધિ ગર્જના ગાઢ ઘેરી, વાગે વેગે વિજયાનંદ ભેરી; ભાગે સેના મેાહની ડામ ડામે, આત્મારામે આત્મ આરામ પામે, આત્મારામે એજના પ તેજ:પુજ, આત્મારામે સિદ્ધિના શુદ્ધ કુંજ; આત્મારામે આત્મ આનંદ ગુજ, આત્મારામે આત્મને આત્મ! યુજ!૩૬ ૨૪ : • ૮૨ • અનુષ્ટુપૂ મનાનંદન છે આત્મા, આત્મા વંદન ધામ છે; આત્મા જ શુદ્ધ આદેય, હેય અન્ય તમામ છે. ૩૭સુસ્થિત ૩૮અમૃત સ્થાને, આત્મારામ ૩૯નત છે; અક્ષરદે૪॰ અદ્યાપિ, આત્મારામ જીવંત છે. Jain Education International ૧૭ For Private & Personal Use Only ૧૮ २० ૨૧ ૨૨ ૨૩ ૨૫ ૩૧ મોટામાં મોટુ શ્રેષ્ઠ. ૭૨ વિવિધ જન્મરૂપ વન-વગડામાં. ૩૩ ભ્રમણા અથવા પરિભ્રમણ. ૩૪ શ્રમ-થાક, વિશ્રામ-વિરામ પામ્યા, થાક ઉતરી ગયા. ૩૫ એજમ્ , આત્મવી-શકિત. ૩૬ યાજ, ખેડ. ૩૭ શ્લેષ: ( ૧ ) સારી સ્થિતિવાળા ( ૨ ) સમ્યક્પણે સ્થિત, સ્થિર, ધ્રુવ. ૩૮ શ્ર્લેષઃ ( ૧ ) અમરપદમાં, મુક્તિમાં, ( ૨ ) અમર દેવસ્થાનમાં, સ્વમાં. ૩૯ શ્ર્લેષ: ( ૧ ) અનંત સંખ્યાવાચક, ( ૨ ) અત રહિત, અપસિત. ૪૦ શ્લેષઃ ( ૧ ) અવ્યય સ્વરૂપી, અવિનાશી; ( ૨ ) અક્ષર-વરૂપ દેહવાળા. ૨૬ [ શ્રી આત્મારામજી www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy