SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ શાલની. આત્મારામે આત્મ-પાં પ્રવેશી, બેઠો તેના એક દેશે ગવેષી; શોભા ભાળી ચિંતવે ચિત્ત ધામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧ આ તે સાક્ષાત્ નંદનોદ્યાન છે શું? વા અત્રે સૈ ઉપમા હીન છે શું ? મૂર્તાત્મા શું "ભાવ આ શાંત નામે? આત્મારામે આત્મ આરામ પામે. ૨ આહા ! કે બાગ છે એહ ચા? દેખી દશે આ ઠરે ચિત્ત મહારું; શાંતિનું સામ્રાજ્ય એકત્ર જામે ! આત્મારામે આત્મ આરામ પામે. ૩ શાલી શીલે પુષ્પદ્રુમે લસંતે, ફેલાવે છે સર દિદિગતે; ગુંજતા ત્યાં સંતભૃગો વિરામે, આત્મારામે આત્મ આરામ પામે. ૪ જેના ઊંડા મૂલ સદર્શને છે, જેના કંધે જ્ઞાનીના શાસન છે; એવા છાયાવૃક્ષ આ મોક્ષ નામે, આત્મારામે આત્મ આરામ પામે. આ વૃક્ષમાં અંગ શાખા વિશાલા, ને ઉપાંગે છે પ્રશાખા રસાલા ૧પત્રો અત્રે સંયમસ્થાન તામે ! આત્મારામે આત્મ આરામ પામે. આ વૃક્ષો છે લબ્ધિ-પુષ્પ સંતા, સ્વાદુ સ્વાદું સત્ ફલેથી લચંતા; એના ગે રમ્યતા ખૂબ જામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧ આત્મારામ૧) આત્મારૂપ આરામ-બગીચો અથવા આત્માને બગીચો. (૨) આત્માનું આરામસ્થાન-વિશ્રાંતિસ્થાન. (૩) આત્મામાં રમણ કરે તે આત્મારામ. ૨ આત્મપથિક-મુસાફર. ૩ વિશ્રાંતિ. ૪ જૂન, ઉતરતી. ૫ રસ. ૬ સુંદર. ૭ પુષ્પબહુલ–પુષ્કળ પુષ્પવાળા વૃક્ષ તે પુષ્પદ્રુમ. ૮ સુગંધી, પરિમલ. ૯ થડ. ૧૦ ગાઢ છાયાવાળા વૃક્ષ તે છાયાવૃક્ષ. ૧૧ પાંદડાં. ૧૨ મીઠાં. * “રંગમૂળે ધમો કaો ઉગાર્દિ સિત્ત, '–શ્રી અષ્ટપ્રાભૂત, [ શ્રી આત્મારામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy