SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ 4477/44ZZIZYLE, Z122 [[લેખક તે શ્રીયશોવિજય જૈન ગુરુકુલના સંવર્ધક મુનિ ચારિત્રવિજયજીના શિષ્ય છે. તેઓશ્રી જણાવે છે કે “ શ્રી બૂઢેરાયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજના ગુરુજી થાય છે. તેમના પિતાનાં જ હસ્તલિખિત ચરિત્રના આધારે જ મૂળ મુદ્દા આપ્યા છે.’–સંપાદક ] એમનું જન્મસ્થાન ભારતની વિરભૂમિ પંજાબ. જાતે રણજીતસિંહજીના વંશજ - જેમની નસેનસમાં વીરત્વ અને સચ્ચાઈ ઠાંસી-ઠાંસીને ભર્યા હતાં. જન્મસ્થાન શીખજાતિની સહજ-સુલભ ખાનદાની, કુલગૈરવ અને ધર્મભાવના એમનામાં જાગૃત હતી. ૧૮૫૭ના બળવા પછીના શાંત થતા જતા ભારતમાં એ ભડવીર પુરુષ ધાર્મિક બળ-કાન્તિ કરવા જ હતો. સં ૧૮૯૩ માં લુધિયાના નજીકના દુલવાં ગામમાં તેમનો જન્મ થયો. પિતાનું નામ ટેકસિહ, માતાનું નામ કમૅદે અને પિતાનું નામ બુટ્ટાસિહ. માતાનો એકનો એક લાડકવા “દેવના દીધેલા ” ની માફક ઉર્યો. “દેવના દીધેલાને જાણે ચરિતાર્થ કરવા જ હોય તેમ બચપણથી તેમને સંસાર પ્રત્યે અણગમો હતો–સાંસારિક વાસનાઓ અને સુખે પ્રત્યે વિમુખતા હતી. સંસ્કારી માતાએ એમાં પ્રાણ પૂર્યો અને બાલકને સન્માર્ગે વાળ્યો. એક વાર બુટ્ટાસિંહે માતાને સાફ સંભળાવ્યું: “મારે સાધુ થવું છે.” આ સાંભળતાં જ પગ નીચેથી ધરતી સરતી હોય તેમ માતાને આંચકે લાગ્યું, પરંતુ ફકીરી ત્યાં તે સ્વનું યાદ આવ્યું. પુત્ર થશે પણ સાધુ થશે-જગત વા થશે. ધીરતાથી માતાએ વાત્સલ્યભર્યો હાથ પંપાળતાં કહ્યું જા વત્સ ! જા સાધુ થા; પરંતુ સાધુ થયા પછી સંસારની મમતામાં ન પડીશ. સાચે સાધુ થજે.” માતાના આશીર્વાદ અને ઉન્ડાં ઉન્ડાં આંસુથી ભીંજાઈ બુટ્ટાસિંહ જગતના ચોકમાં સાધુ-સંતને શોધવા નીકળ્યો. પંજાબમાં ફરી સાધુ-સંતોની ખૂબ શોધખોળ કરી. અનેક સંત અને ફકીરને પરિચય સાથે કિન્તુ સાચી સાધુતાની ફેરમ તેમને શતાબ્દિ ગ્રંથ ] - ૬૭ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy