SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमात्मासमा 16nn Jain Education International मोहिनामा दा SITE, આજથી લગભગ અરધી સદી પૂર્વે જૈનશાસનમાં એ મહાપુરુષા પાતપેાતાની લાક્ષણિક ઢબે શાસનની ઉન્નતિના ધ્વજને ઊંચે ને ઊંચે ફરકાવી રહ્યા હતા. બન્ને એક જ શાસનના સમકાલીન રામજી એ જ કાટીના મહા-મહાપુરુષે। હતા. તેમના પુણ્યàાક નામેાથી જૈન સમાજમાં ભાગ્યે જ કાઇ અપરિચિત હશે. તે મહાપુરુષા તે અન્ય કાઇ નહીં પણુ શ્રીમદ્ આત્મારામજી મહારાજ અને શ્રીમાન્ મેાહનલાલજી મહારાજ. [ ગચ્છ કે મતના ભેદ મહાપુરુષાને મુંઝવી શકતા નથી. મહારાજશ્રી આત્મા પુરુષ હતા, એમ બતાવવા પન્યાસ શ્રી રિદ્દિમુનિજી શ્રી મેહનલાલજી મહા રાજ સાથેના એ વખતના થોડા યાદગાર પ્રસંગે આ લેખમાં વર્ણવે છે. ] 6000 મહાન્ પુરુષાની મહત્તા તેમની સરળતામાં અને અન્યને મોટા બનાવવામાં હેાય છે. તે કદી પણ ગચ્છ-મતના ક્ષુદ્ર ઝગડાએ માં ખેંચાતા નથી. શ્રી આત્મારામજી મહારાજ અને શ્રી મેહનલાલજી મહારાજ વચ્ચે એવા જ સુંદર અને અસ્ખલિત પ્રેમભાવ હતા તે દર્શાવનારા અનેક પ્રસંગેા બનેલા છે, પરંતુ અહીં તે! જે પ્રસંગે નજરે જોવાયેલ છે તેના જ ઉલ્લેખ કરેલ છે. આશા છે કે જૈન સમાજ આ પુણ્ય-સંભારણાં વાંચીને પેાતાના યથાર્થ કર્ત્તવ્યને પંથે પડે-અસ્તુ ! આત્મારામજી મહારાજ સુરતમાં ચામાસુ રહ્યા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ મહારાજશ્રીએ વિહારની તૈયારી કરી ત્યારે ત્યાંના સંઘના આગેવાનાએ આત્મારામજી મહારાજને પૂછ્યું કે: ' સાહેબ ! આપ તે। પધારા છે, પરંતુ આપના જેવા બીજા કેાઈ મહાપુરુષ વમાનમાં વિદ્યમાન છે ખરા કે જેને અમે અમારે આંગણે લાવીને શાસનની પ્રભાવના કરીએ.’ જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે: · શ્રીમાન્ માહનલાલજી મહારાજ નામના એક મહાપુરુષ અત્યારે મારવાડની ભૂમિમાં વિચરે છે. તેમને જોશે! તે મને પણ ભૂલી જશે।. ’ અર્થાત્ કે તેઓ પણ મહાન્ વિદ્વાન્ અને જિનશાસનનેા ઉદ્યોત કરનાર છે. આ પ્રમાણે શ્રી માહનલાલજી મહારાજની ગેરહાજરીમાં શ્રી આત્મારામજી મહારાજે માહનલાલજીની કીર્તિરૂપ સુગ ંધને ફેલાવી. ત્યારબાદ તુરતમાં જ સુરતના સ ંઘે શીરેાહીના દીવાન શ્રી મીલાપચંદભાઇ કે જેએ સુરતના વતની હતા તેમને પૂછાવ્યું કે શ્રી મેહનલાલજી મહારાજ હાલમાં ક્યાં છે? જવામમાં મહારાજશ્રી શીરેાહીમાં છે એવા ખબર મળતાં સુર: ૪૦+ [ શ્રી આત્મારામજી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy