SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિજીના કેટલાક જીવનપ્રસંગે અને તે ઉપરથી લેવાના મેધ મહારાજ ક્રિયાકાંડકુશળ હતા. તેઓ દરેકને યાગાન વિગેરેની ક્રિયા કરાવતા હતા. ખાંતિવિજયજી તપસ્વી, દ્રવ્યાનુયોગના જ્ઞાતા હતા. આ રીતે તે મહાન્ પુરુષા અનેક સદ્ગુણસંપન્ન હતા. તેઓમાં મેાટામાં માટે એક ગુણ એ પણ હતા કે પેાતાના શિષ્યાને દરરોજ બપોરે બે કલાક ધાર્મિક પુસ્તકોના અભ્યાસ કરાવતા હતા. તે વખતે ગમે તે બીજી કોઇ મહાન્ વ્યક્તિ આવી હેાય તેા પણ તેઓ તેટલેા કાળ અધ્યયન કરાવતાં અટકતા ન હતા. • તે સમયના સાધુએ : અમદાવાદખાતે તે સમયે ડેલાના ઉપાશ્રયે પન્યાસ શ્રી રત્નવિજયજી, વીરના ઉપાશ્રયે વયેાવૃદ્ધ પ ંન્યાસ શ્રી ઉમેદ્યવિજયજી, વિમળના ઉપાશ્રયે પન્યાસ શ્રી ક્રયાવિમળજી અને લુહારની પાળે પન્યાસ શ્રી ગુલાબવિજયજી તેમ જ ઊજમખાઇની ધર્મશાળામાં શ્રી મૂળચ ધ્રુજી મહારાજ વિચરતા હતા. દરેક ઉપાશ્રયના સાધુએ એક બીજા ઉપાશ્રયના મુખ્ય પુરુષાને વંદન કરવા જતા હતા. કેાઈ જાતની શાસ્ત્ર સંબંધી શકા હાય તા એક બીજાના ઉપાશ્રયે એક બીજા જઇ નિર્ણય કરતા હતા. મને યાદ છે કે એક વખત મેં એ ત્રણુ નીવી કરેલી, તેમાં વધારેલી છૂટી મગની દાળ શ્રી મૂળચંદજી મહારાજને પૂછીને વાપરેલી. નીવી, ચેાગેદ્વહનમાં લાગેલા દાષાના પ્રાયશ્ચિત્તરૂપે કરવાની હતી. તે પૂરી કરી પ્રાયશ્ચિત્ત આપનાર શ્રી નીતિવિજયજી મહારાજને મે જાહેર કર્યું કે આપશ્રીએ આપેલ પ્રાયશ્ચિત્તની નીવી મેં પૂરી કરી છે. ત્યારે તેઓ ખેલ્યા કે તે વઘારેલી છૂટી મગની દાળના ઉપયાગ કર્યા છે તેથી તે નીવી ગણાય નહિ. મેં કહ્યું કે મૂળચંદજી મહારાજને પૂછીને મે કર્યું છે. આ બાબતમાં તે અને પુરુષો વચ્ચે મતભેદ પડ્યો તેથી છેવટ એવા નિ ય કર્યો કે વીરવિજયજીના ઉપાશ્રયે પન્યાસ શ્રી ઉમેદવિજયજી મહારાજને પૂછી આવતાં તેઓ જે કહે તે સાચું માનવું. આ ઉપરથી પન્યાસ શ્રી ઉમેદવિજયજી મહારાજને પૂછવામાં આવ્યું. તેઓએ યેાગેાદ્વહનના પ્રાયશ્ચિત્તની નીવીમાં વઘારેલી મગની છૂટી દાળ વપરાય એવા ખુલાસા કર્યાં, તેને બ ંને મહાપુરુષાએ કબૂલ રાખ્યા. તે કાળના મહાન્ પુરુષાનું આવું ઉત્તમ માનસ હતું. મીજો પ્રસંગ રજુ કરું છું. પ ંજાખમાં વિચરતા શ્રીમાન્ આત્મારામજી મહારાજે, પંદર સાળ શિષ્યાને મેટી દીક્ષા આપવાની હાવાથી ગુજરાત તરફ વિહાર કર્યા. વચમાં તેઓશ્રી મારવાડમાં રોકાઇ જવાથી મેાટી દીક્ષા લેનારમાંથી મુનિરાજ શ્રી સવિજયજી અગાઉથી અમદાવાદ આવી પહોંચ્યા. તેના પિતાશ્રી વડોદરાના લક્ષાધિપતિ ગૃહસ્થ હતા. તેમણે અમદાવાદ મૂળચંદજી મહારાજ પાસે આવી વિનંતિ કરી કે આપ વડાદરે પધારો તા મારા પુત્રને મોટી દીક્ષા મારે ધામધૂમથી અપાવવી છે. વળી ત્યાં પિતાને યાગ પણ સારા છે એટલે આપના શિષ્યાને અભ્યાસની અનુકૂળતા પશુ દરેક જાતની થઇ શકશે. મહારાજશ્રીને આ વાત ગમી અને તેઓએ હા પાડી, કેમકે તેઓ પોતાના શિષ્યાને ખૂબ વિદ્વાન કેમ બનાવવા એ જ ઉત્કંઠા રાતદિવસ રાખતા હતા. તે દરમ્યાન બનેલા એક બીજો બનાવ. પંજાબના એક યતિ કે જે સંસ્કૃતમાં અને ન્યાયમાં કુશળ હતા, તેણે મૂળચંદજી મહારાજ પાસે આવી દીક્ષા લીધી. દાનવિજયજી એવું તેમનુ ': ૩૬ : [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy