SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. પેપટલાલ પુજાભાઈ શાહ 66 परमतवाला कीसी कष्टमें पडा होवे, तदा उसका उद्धार करें, कामना पूछनादि करें, पीछे जो कार्य वो कहें सो कार्य उचित होवें तो पूरा कर देवें । दुःखी, अंधा, बधीर, रोगी, प्रमुख लोकोंकी पीडाकों यथाशक्ति मित्रभाव सें प्रतिकार करें, क्योंकि जो श्रावकादि पूर्वोक्त लौकिक उचिताचरणमें कुशल नहिं होवे तो वो जिनमतमें भी क्यों कुशल होवे ? ,, વણું –વિભાગ કે જાતિ–ભેદ જૈનશાસનમાં છે જ નહિ; અહિંસાપ્રધાન ધર્મમાં એ હાઇ શકે નહિ. એટલા માટે તે કાળે પશુ તેઓશ્રી સાચી હકીકત રજુ કરતાં કહે છે કે: “ અસભ્ય—હીન જાતિને જે ખૂરી માને છે તેમને અમે બુદ્ધિમાન કહેતા નથી, કારણ કે અમારા એવા નિશ્ચય છે કે ભરાઇ તો ખાટાં કર્મ કરવાથી થાય છે. જો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પૂરાં કામ કરે તે તેમને અમે પણ અવશ્ય પૂરા માનશું. નીચ ગેાત્રવાળા સાથે જે ખાનપાનના વ્યવહાર રાખતા નથી, તે તે માત્ર કુળ-રૂઢ છે. એ લેાકેાની જે નિદા કરે છે તે ખરા અજ્ઞાની છે. તેમને જે અસ્પ માનવામાં આવ્યા છે, તે પણ કુલાચાર જ છે.” વળી પાતે જૈનધર્મને માનતી તિયાના અરસ્પરસ વાંચાર વિષે કહે છે કેઃ— " जातिका मद करना अच्छा नहि है । जितने मनुष्य जैन धर्म पालते होवे तिन सब के साथ अपने भाइसे भी अधिक प्यार करना चाहियें, जिससे साथ खानेपीने की जैन शास्त्रानुसार कुछ अडचण मालूम नहि होती है । ,, વણું–ભેદ વિષે વધારે સ્પષ્ટતાપૂર્વક અને ભારપૂર્વક માત્ર જૈને માટે જ નહિ પણ સર્વ માટે કહે છે કે:-- "" • इस कालके वैश्य लोक अपने समान कीसी दूसरी जातिको नहि समजते हैं, यह અહસન હૈ । ', " जैन शास्त्रोंमें तो जिस कामके करने से दूषण लगे सो बातकी मनाइ हैं । अब भी कोई समर्थ पुरुष सर्व जातियोंको एकठी करे तो क्या विरोध है ? " जो अपनी जातिको उत्तम मानते हैं, वह केवल अज्ञानसें रूढि चली हुई मालूम હોતી હૈ । 59 જીવનમાં નીતિ અને વ્યવહારશુદ્ધિ વિના બધું નકામું છે, એમ સાચા ધર્મોથી સુધારકને લાગ્યા વિના રહેતું નથી. સાચો સુધારક પ્રથમ નીતિ અને વ્યવહારશુદ્ધિ માટે જ તૈયારી કરે છે અને પછી પાતે પેાતાનુ વિશેષ કહેવાનું કહે છે. નીતિ અને કડક વ્યવહાર– શુદ્ધિ એ આત્મધર્મના પહેલા એકડા છે. એટલા માટે જ આત્મારામજી વેપારની વાત કરતાં, પહેલી એક ચેતવણી આપી દે છે કે— “ क्षत्रिय जातिका व्यापारी राजा प्रमुख होवे तिसके साथ व्यापार न करें । धर्मीजनोसें ही व्यवहार - व्यापार करना चाहिये । " શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only * ૧૩ :: www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy