SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય વક્તવ્ય પ્રભાત–પ્રબોધ. [ વહાલા ! માસ અષાઢીલો મેવ, એ રીતે વિનવું–એ લયમાં ] ઉઠો ઉઠો હવે વીરા ! મરડી, આળસ ઊભા થાઓ; બધું જગ જાગ્યું:તોયે શું, બગાસાં પડ્યા ખાઓ. વીતી રાત અજ્ઞાનની થાતું, પ્રભાત નયન દે; જડ સમ થઈ પડ્યા રહેવા, નથી વિધિના લેખે કુર્તિ દેતી ઉષા સુમંગલ બધે, મધુ લેવા ભ્રમર પુપો છે; ઉગ્યો સૂર્ય ઉન્નતિ-કિરણ કું કે, દેવી લહરે સુગધી વાયુ મહેકે. અહા ! દીસે ઉજાસ ચોમેર, અંધારૂં ચાલી ગયું; વીરા ! એવું કળાશે કેમ ?, જે બારણું બંધ રહ્યું-ઉઠે. થયાં સોનાનાં નળીઆં નિદ્રા ત્યાગો, તજી સોડ સેવા કામે લાગે; નહિ પાછો આવે અવસર ભાગ્યો, સ જાગ્યા અને તમે ઝટ જાગે. શક્તિ આત્મામહીં છે અનંત, ચેતન વિકસાવે; મન વાણું ને કર્મની એક --રૂપતા પ્રકટાવે. તા. ૯-૯-૩૬ નાનક, - ( [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy