SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1032
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ વ્યાકરણથી જેના શબ્દો પ્રસરેલા છે, જેના ભુવનમાં મદન દૂરંતરે વાંકે રહી આશંકાવાળા થઈ પ્રચ્છન્ન રહ્યો છે એટલે જેના માર્ગમાં કામદેવ આવી શકતા નથી એવા અમૃતચંદ્ર નામના ભટ્ટારક, અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિહરતા વિહરતા આવી પહોંચ્યા. નદી, સરોવર, નંદનવનથી આચ્છાદિત, મઠ, વિહાર, જિનમંદિરથી રમણીય એવું બંભણવાડે નામનું પટ્ટણ-શહેર છે કે જે શત્રુરાજાના સૈન્ય-સમૂહને નષ્ટ કરનારું છે, જેને અરાજનો ( શત્રુજનનો ) શ્ય કરનારા કાળ જેવો અને રણધારી(રણધીર)નો પુત્ર બલ્લાલ ભોગવે છે. તેના બૃત્ય-માંડલિક દુર્જનોના મનને શલ્યરૂ૫ એવો ગોહિલપુત્ર-ગુહિલેત ( ગેહિલવંશીય ) ક્ષત્રી નામે ભુલ્લણ છે. (આવા સમર્થ રાજા બલ્લાલના માંડલિક ભુલ્લના રાજ્યમાં બંભણવાડામાં) જ્યારે તે મુનીશ્વર પધાર્યા ત્યારે ભવ્યલોક આનંદ પામ્યા. પિતાના ગુણની પ્રશંસા કર્યા વગર, જે મુનિ કે જેની લકદ્વારા દુગંછા થતી નથી તેને નમસ્કાર કરીને નય-વિનયથી સમૃદ્ધ એવા કવિ સિદધે તે યતિવયન-અમૃતચંદ્રનો સત્કાર કર્યો.* (નીચેની વાણીવડે ) “અહો વો મેસ૨ ૩ જુદાળા તા-જામ-સી–-નિદાળ | सुविणंतरु जो मइ कल्लि दिछ । सो हउ मणि मण्णमि अइ विसिठु। तुम्हागमणे जाणियउ अज्जु ।' ता मुणिणा जंपिउ अइमणोज्जु । ‘णाणाविह-कोऊहलइ भरिउ । तु हु तुरिउ करइ पज्जुण्ण-चरिउ ।' ता सिद्ध भणइ ' महु गरुव संक । दुजणह ण छुट्टइ रविमयंक । तहि पुण अम्हारिसु कवण मत्त । ण मुणइ जि कयाइ कइत्तवत्त । કુરિસ્ટરિક શુદિ–ારૂ–ાવળ–ત્રી / પર–છિ–fજાજિ-નખતી ! સુવા–ર–પૂરિ-સાપ | કુગીર્દૂ-ટુ-ફુન્નrag | जे वयणि चउम्मुह किण्हचित्त । दसणि ण रुह अवयरिय-मत्ति ॥ घत्ता । दुजण गुण झंपिरु दोस पयंपिरु सुयणसहावें सच्छमई। पच्छण्ण मझत्थहं करमि पसत्थहं गुणदोसहं जं णिउणमई ॥ ५ ॥ આ અમૃતચંદ્ર માટે વિશેષમાં છેવટની પ્રશસ્તિમાં કર્તાએ જણાવ્યું છે કે – T-વાદ્ય-વાય-૩૫-ઇકુ, કુઢિનો પશ્વરવુધમ્ | सो जयउ महामुणि अमियचंदु, जो भव्वनिवहकइरवह चंदु । मलधारिदेव-पय-पोम-भसल, जंगम सरसइ सव्वत्थकुसलु । । –જે પરવાદીઓના વાદે કરવામાં ક્ષમ-શક્તિમાન છે, અને જે ભુતકેવલીના ધર્મની રક્ષા કરવામાં યોગ્ય છે, જે ભવ્યના સમુહરૂપી કમલને ચંદ્ર સમાન છે જે માલધારિદેવના ચરણકમલમાં રમત ભ્રમરરૂપ છે, જે જંગમ સરસ્વતી સમ સર્વ અર્થમાં કુશલ છે તે મહામુનિ અમૃતચંદ્રને જય હે ! શતાબ્દિ ગ્રંથ ] - ૨૫૧ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy