SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ એ વિસ્મૃતિમાંથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનની અનિર્ણાયક દશાના આત્મા ભાગ બને છે. કર્મની કવિગણ સમજનું સાચું - મૂળ કારણ: આવ... અને બીજા અનેક કારણોથી આત્માની કર્મજન્ય અવસ્થાઓ તથા કર્તા ભાકના અને પરિકર્તાપણાનું સર્વાંગી જ્ઞાન થતાં કર્મવાદનું સર્વાંગી શાન બાહ્માંતર રૂપે થાય છે. કર્મવાદના આ બાહ્યાંતર જ્ઞાનના સર્વાંગીપણાના આધાર પણ આત્માની પોતાની બહિરાત્મ દશા અને અંતરાત્માવસ્થાના જ્ઞાન અને તેની પ્રતીતિ પર જ આધારિત છે. આત્માના આ બન્ને બહિરાત્મ અને અંતરાત્મ ભાવનું ભાન થતાં જ દેહાત્મ–ભીન્ન ભાવની પ્રક્રિયાના પ્રારંભ થાય છે. આ પ્રક્રિયા એની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે દેહાત્મભાવ વિસરાઈ જાય છે અને આત્મભાવ પ્રગટે છે. આવા આત્મભાવ અનન્યતાની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. સાચા પરિપ્રેક્ષ્યની સમજ માટેની પાયાની આવશ્યકતા: જ્યાં સુધી જીવમાં હિરાત્મભાવ પ્રવર્તે [ purvades ] છે ત્યાં સુધી આત્મા કર્મજન્ય કલુષિતતાથી કલુષિત બને છે. આત્માની બહિરાત્મભાવની અવસ્થાને કારણે તે વૈભાવિક ક્રિયાઓ કરે છે કે પુદ્દગલાનંદી પ્રવૃત્તિમાં રાચે છે. આત્માની આ પરકીય પદાર્થોની પ્રીતિના કારણે આવતી પ્રવૃત્તિ અને “પરિણામ”થી જ કર્મના બંધ થાય છે કર્મબન્ધન, કર્મની સત્તાસ્થિતિ અને કર્મોદયના કારણ રૂપ પરિણામ અને પ્રવૃત્તિ, ઉદીર્ઘા અને વિપાકો, કર્મના આકાવ અને આત્માના સંવરભાવ, સત્તાસ્થિત કે ઉદયમાં આવેલા કર્મની નિર્જરા આ બધી અવસ્થા અને આવી અવસ્થાના કારણો તથા ભાવોનું વર્ષશાન જે આત્માની કર્મમુકિતની પ્રક્રિયાનો પ્રારંભ કે પરિપૂર્ણતા પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે. આ સામર્થ્ય ત્યારે જ સમ્યક બને છે કે જ્યારે આ વિષયનું જ્ઞાન તેના સાચા પરિપ્રેક્ષ્યમાં થાય. આવી સાચા પરિપ્રેક્ષ્યની સમજ, જ્ઞાન કે પરિણિતી ત્યારે જ પ્રત્યક્ષ થાય કે જ્યારે પારમાર્થિક અને વ્યવહારિક અવસ્થા-દશાનું પરિમાણ મુલ્યાંકને પારમાર્થિક અને વ્યવહારિક નયનો યથાર્થ સ્થાને યથાયોગ્ય રીતે ઉપયોગ કરવાની આત્મામાં ક્ષમતા અને પરિણતી આવે. આ બન્ને સ્થિતિઓને સમજવા માટે આ બન્ને નયની થાયોગ્ય સમતુલા મેં વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય છે. પારમાર્થિક અને વ્યવહારિક દશાની સમજ-જ્ઞાનમાં આ બન્ને નયની અનિવાર્ય આવશ્યકતા સાથે આ નયોના યથાયોગ્ય ઉપયોગ પણ એટલો જ આવશ્યક છે. ટૂંકમાં આ મૂળભૂત પાયાની આવશ્યકતા છે. આ આવશ્યકતાની પૂતિના પ્રકારમાં, પ્રયાસમાં કે પ્રગટીકરણમાં જેટલી ખામી કે અધૂરાશ કે અવ્યક્તપણુ આવે એટલા પ્રમાણમાં આત્મસાધનાનો માર્ગ આર્ટીઘૂંટીવાળા અર્થાત વિકટ અને વિષમ બનવાને. આ વિષમતાથી વ્યાપ્ત બનતી વિભાવદશાના કારણે જીવની બાહ્યાંતર બન્ને પ્રકારની પરિણતી અને પ્રવૃત્તિ વૈભાવિક અવસ્થાની વૃદ્ધિનું જ કારણ બને છે, વૈભાવિક અવસ્થાના વિનિપાતથી વિગત: આવી વૈભાવિક અવસ્થાથી વિવેકના વ્યવસ્થિત વિધ્વંસ થાય છે આ વ્યવસ્થિત વિધ્વંસથી આત્માના પરિણામે નિાંસ બને છે. આ પરિણામ નિધ્વંસનાના કારણે આત્મા નયવદની નિર્મળતાની પવિત્રતાના આધારે થતી પાપ-પ્રનાશક પરિણતી અને અધ્યવસાયશુદ્ધી કયાં તે નાશ પામે છે અથવા સ્વલ્પ બને છે જેના પરિણામે વની ગઢની પરિણની વધું કે પરિણામે આત્મા કર્મના બન્ધનાથી લપેટાય છે. આથી જ શાસ્ત્રકાર ભગવંતાએ કહ્યું છે કે, ૨૮ Jain Education International परिणामे बन्ध" “પરિણામથી કર્મના બન્ધ થાય છે.” આવા બન્ધથી જીવની ‘ભવસ્થિતિ’–સંસારમાં ભ્રમણ વધે છે. આ ભ્રમણ આત્માની વૈભાવિક સ્થિતિ અને રમણતાનું ઘોતક છે— અર્થાત વિનિપાત છે. 46 સ્વ-સ્થિતિ પ્રાપ્ત કરવાના સાધન-ય: રાયપની સૂક્ષ્મ પરિણતીના કારણે જો બાંધેલા કર્મ તથા તેના ઉદયથી કરેલી પ્રવૃત્તિઓમાંથી મુકિત પ્રાપ્ત કરવા માટે દરેક આત્માએ ઓછા-વધતા પ્રમાણમાં કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે (૧) સમ્યજ્ઞાન, (૨) તદ્દન્ય પરિણતી અને (૩) આત્મપુરુષાર્થ આ સાધનત્રયના ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ સાધનયમાં સમ્યકક્ષાનનું સ્થાન પાવાનું છે. મ્યાનની પ્રાપ્તિ સિવાય સમ્યક દર્શન આવ્યું હોય તો પણ સ્થાયીરૂપે રહી શકતું નથી. તેવી જ રીતે કર્મવિનાશક પરિણતી પણ પરિપકવ બનતી નથી. એ જ પ્રમાણે સમ્યકશાન અને તદ્જન્ય પરણતી સિવાયનો આત્માના પુર પાર્થ પાંગળી અથવા પ્રાણવિહીન હોય છે. અર્થાત, કમ્મલય માટે પ્રભાવક બની શકતો નથી. પઢમં નાળ તો ચા અર્થાત પ્રથમ જ્ઞાન પછી દયા' આ શાસ્ત્રવચન ઉપરોકત વાત-કથનના આધારે છે. આમ છતાં આ સંસારમાં એવાં અનેક જીવા છે કે જે પોતાનામાં રહેલી કર્મજન્ય અશકિત અને અજ્ઞાનના કારણે કર્યાં તે એકલા જ્ઞાનરૂચીવાળા કે એકલા ક્રિયારૂચીવાળા હોય છે એટલું જ નહીં પણ તદનુસારની પ્રરૂપણા તથા વિવિધ શાસ્ત્રાજ્ઞાની તેમની પરિણતી અનુસાર અર્થઘટન કરે છે. સ્વ-પરિણતી અનુસારનું અર્થ ઘટન અનર્થકારી છે: થાય. આવું એકાંતિક કે ગણતા અથવા પ્રાધાન્યતા દર્શાવનાર સ્વ-પરિણની અનુકારનું અર્થઘટન મામાને અંધકારમાં શખે છે અને ભવભ્રમણ વધારનાર થાય છે. સર્વજ્ઞકથીત આત્મકલ્યાણના સાધનામાર્ગમાં આત્માને કર્મના બન્ધનામાંથી મુકિત અપાવનાર દરેક સાધન કે પરિબળાનું સ્થાન તથા મર્યાદા સુનિશ્ચિત છે. આત્મસ્યાણકારી સાધના કે પરિબળોનાં સ્થાન માં મર્યાદાઓનું જેટલું સ્પષ્ટ જ્ઞાન અને ભાન હોય એટલું એનું શ્રેય—–મુકિત સત્વર ટૂંકમાં આત્માની પોતાની કર્મબદ્ધ અવરથાની, પરિણતી અનુસારનું જ્ઞાન કે અર્થઘટન અથવા ક્રિયાઓનું આચરણ આત્માને મુકિત અપાવવા શકિતમાન નથી પણ આ શકિત કે ક્ષમતા ફકત સર્વજ્ઞભગવંત કર્યોત સત્યની આશા કે મર્યાદા અનુસારની પરિણતી જ આત્માને બધનાવસ્થામાંથી મુક્ત કરી સ્વરૂપની પ્રાપ્તિ કરાવી શકે. બીજા શબ્દોમાં કહીએ તો સત્યના સાક્ષાત્કાર સિવાય સ્વ-સ્વરૂપ પ્રપ્તિના સાધના માર્ગના ઉપાયોની આધીકારિક-સત્તાવાર ઘોષણા કરવાનો કોઈને પણ હક્ક નથી. આટલું જ નહીં પણ સત્યને જેને સાક્ષાત્કાર થયો છે તેવા સર્વજ્ઞભગવંત કથીત સત્યવચનના આધાર સિવાયની કોઈ પણ પ્રરૂપણા કે પ્રવૃત્તિથી આત્માનું ક્યા કે કર્મ-નિર્દેશ સંભવી શકે જ નહીં. આ શાશ્વત સત્ય પ્રતિ જેની નિષ્ઠા જીવંત હોય તે પોતાનામાં રહેલા અજ્ઞાનથી અનભિજ્ઞ હોય જ નહીં અર્થાત પોતાની છદ્મસ્થ અવસ્થાનો ખ્યાલ અને એનું ભાન આવા આત્મામાં અભિન્નપણે રહેલું હોય. આ અભિજ્ઞતાના કારણે એ આત્માનો અહંકાર અભિમાન ઓગળી ગયું હોય અથવા બિલકુલ નહીંવત હોય. આ રીતે આવેલા અહંકારના અભાવ અથવા અત્ય૫પણાના કારણે સત્યનિષ્ઠા ધરાવતો કોઈ પણ આત્મા સર્વજ્ઞકથીત સત્યની નિર્ભેળ અને સ્પષ્ટ સમજણ સિવાય તેમ જ એવા સત્યના સ્પષ્ટ આધાર સિવાય અન્ય કોઈ પણ આત્માની પ્રરૂપણા કે પ્રવૃત્તિને એકાંતે અસત્ય કે અહિતકારી કહે જ નહીં. આવી રાજેન્દ્ર જ્યોતિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy