SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય જિનેશ્વર ભગવંતના શાસનમાં જ્ઞાનના પાંચ પ્રકાર કહેલ છે. ૧. મતિજ્ઞાન, ૨. ગુનાન, ૩. અવિધાન, ૪. મન:પર્યવ જ્ઞાન અને ૫. કેવલ જ્ઞાન. શ્રી તે પાંચ શાનૌ પૈકી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈત્ર્યિો અને મનની મદદથી થાય છે જયારે અવિધ, મન:પર્યવ અને કેવલજ્ઞાન આત્માથી પ્રત્યક્ષ થાય છે. જૈનશાસ્ત્રોમાં આ પાંચ જ્ઞાનાનું સવિસ્તર વર્ણન આપવામાં આવેલ છે. વર્તમાનકાળે આ ક્ષેત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મુખ્યપણે છે. તેમાં શ્રુતજ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છે: ૧. અંગ પ્રવિષ્ટ અને ૨. અંગ બાહ્ય. ૧. અંગપ્રવિષ્ટ શ્રુત:- શ્રી તીર્થંકર પરમાત્મા પરમતારક તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિવાહ પ્રકારની બુદ્ધિના શ્રેણી ગણધર ભગવંતો કિ નન" તત્ત્વ શું?) એ પ્રમાણે પ્રભુને પૂછે છે. તેના ઉત્તરમાં તીર્થં’કર પરમાત્મા “પૂનેઈવા, વિગમેયા, વૈઈ વા" (= દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે. વિનાશ પામે છે અને સ્થિર રહે છે) એ ત્રિપદી આપે છે. એ ત્રિપદીના આધારે બીજ બુદ્ધિના ધણી ગણધર ભગવનો તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે તે અંગવિધ ને કહેવાય છે. ૨. અંગબાહ્ય શ્રુત :– તીર્થપ્રવર્તન બાદ યથાસમયે ગણધર ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે સૂત્રરચના કરે છે તે સર્વ ગળાચક ત કહેવાય છે. અંગસૂત્રોમાં આ મસ્વરૂપની સન્મુખ થવા માટેની યોગ્ય પ્રવૃત્તિઓના પ્રકારોના વિધિ હોય છે. ઉપાંગસૂત્રામાં અંગસૂત્રોમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરુ ષોની ચર્ચાનું વર્ણન હોય છે અને અન્ય સૂત્રેામાં બાકીની ખી વાતનું વર્ણન પ છે. વ આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણી જે શાસ્ત્રોમાં સ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમા હતા, પરંતુ વર્તમાનકાળે ૪૫ આગમો છે, ૧. અગિયાર અંગસૂત્ર:- શ્રી સૌર્ય પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી ગણધર ભગવંતો વિશિષ્ટ તાના બળથી ગીની રચના કરે છે. તેમાંનું ૧૨મું દ્રષ્ટિવાદ રંગ હાલ વિચા, પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગો વિદ્યમાન છે. તે આ પ્રમાણે:૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર), ૬. શાતાધર્મકથાંગ, ૭. ઉપાસક દશાંગ, ૮. અંતકૃદશાંગ, ૯. અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦, પ્રશ્નવ્યાકરણ અને ૧૧. વિપાકશ્રુત ંગ. નીર્થંકર પરમાત્માની એકાંત હિતકર વાણીને સંગ્રહ કરનાર આ અગ્યાર અંગોમાં અનુક્રમે ૧. આચાર, ૨. સંયમની નિર્મળતા, ૩, હેય-શૈય- ઉપાદેયનું સ્વરૂપ, ૪, અનેક પદાર્થોની વિવિધ માહિતી, ૫, ગણધર શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલ ઉત્તરો, દે. અનેક ચરિત્રા અને દર્શન, ૭. દેશ મહાકાવાની વિગત જીવનચરિત્રા, ૮, કેવળજ્ઞાન પામી તરત જ મોક્ષે જનાર મહામુનિઓનાં ચરિત્રા, ૯, સંયમની આરાધના કરી પાંચ અનુત્તરમાં જનાર વી. નિ. સં. ૨૫૦૩ Jain Education International [] લેખક : શ્રી કપૂરચંદ રણછોડદાસ વાયા, પાલિતાણા, મામુનિઓન વનચરિત્રો, ૧૦, નિસા વગેરે પાપના વિપાકો અને ૧૧. કર્મોનાં શુભાશુભ વિપાકો આદિનાં સવિસ્તર વર્ણના છે. ૨. બાર ઉપાંગસુત્રો:- દશાંગીમાં વર્ણવેગ અનેક વિષયોમાંથી અમુક અમુક વિષય ઉપર વિશેષ વિવેચન કરનારા શાસ્ત્રો તે ઉપાંગ ૧૨ છે. તે આ પ્રમાણે :- 1. ઔપતિક, ૨ રાજપ્રનીય, ૩. જીવાજીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્ર પ્રાપ્તિ, ૮. નિરયાવલિકા, ૯. પાવ નસિકા, ૧૦, પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા અને ૧૨. વૃષ્ણિ દશા. આ બારઉપાંગોમાં અનુક્રમે ૧. દેવાની જુદી જુદી યોનિઓમાં કયા કયા જીવા ઊપજે તેની માહિતી, ૨. પ્રદેશી રાજા અને કેશી ગણધરનો સંવાદ તથા ભદેવે ભગવાનની આગળ કરંગ બત્રી નાટકોની માહિતી. ૩. વ-અવનું સ્વરૂ૫, ૪, જીવ અને પુદગલ સંબંધી ૩૬ પદોનું વર્ણન, ૫. સૂÎસંબંધી વર્ણન, ૬. જબૂ દીપ સંબંધી નાની - મોટી અનેક હકીકતો, ૭. ચંદ્ર સુધી વર્ગને, ૮. ચેડા મહારાજા અને કોણિક મહારાજાના યુદ્ધમાં શ્રેણિક મહારાજાના કાલ - મહાકાલ વગેરે દશ પુત્ર મરીને નરકમાં ગયા તેનું વર્ણન, ૯. કાલ - મહાકાલ વગેરે દશ ભાઈઓના પદ્મ-મહાપદ્મ વગેરે દર્શ પુત્રા સંયમની આરાધના કરી દશમા દેવલાકે ગયા તેનું વર્ણન ૧૦, વર્તમાન ા૨ે વિદ્યમાન સૂર્ય - ચંદ્ર શુક્ર વગેરેના પૂર્વભવો તથા બહુ પુત્રિકા દેવીની કથા વગેરે, ૧૧. જુદી જુદી દેશ દેવીઓના પૂર્વભવોનું વર્ણન અને ૧૨, વાસુદેવનો મોટાભાઈ બળદેવના નિષધ વગેરે બાર પુત્રાના સંયમની આરાધનાને સમજાવનાર જીવનચરિત્ર આદિ વર્ણન આપવામાં આવેલ છે. ૩. છ છંદસૂત્ર:- સંયમ માર્ગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ જનાર દોષોની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિની વ્યવસ્થા દર્શાવનાર સૂત્રેા તે છેદસૂત્ર કહેવાય. તે હાલ છ છે. ૧. નિશીથ, ૨. બૃહત્કલ્પ, ૩. વ્યવહાર, વા, જે ૪. દશાશ્રુતસ્કંધ (હાલ જે પર્યુષણા મહાપર્વમાં પત્ર- બારસસૂત્ર નિયમિત પંચાય છે તે આ સૂત્રનું આઠમું અધ્યયન છે), ૫. જીતકલ્પ અને ૬. મહાનિશીથ. આ સૂત્રામાં મુખ્યત્વે સાધુવનના આચાય, તેમાં લાગતા તો, તે દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત, આદિના વિધાના બતાવી સંયમજીવનની આરાધનાની નિર્મળતા, પરિણામશુદ્ધિ, આચારશુદ્ધિ અને પ્રાયશ્ચિતશુદ્ધિ આદિનું સુંદર વર્ણન છે, ૪. ચાર મૂલ સુત્રો: શાસનની ઉત્પત્તિ, સ્વિતિ અને રક્ષણના પ્રાણસમા ચારિત્રના પાયાને મજબૂત કરનારા, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી જીવનના મૂલગ્રંથો આ પ્રમાણે ચાર છે:- ૧. આવશ્યક સૂત્ર, ૨. દશવૈકાલિક સૂત્ર, ૩. ઓઘનિર્યુકિત- પિડ નિર્યુકિત, અને ૪. ઉત્તરાધ્યયન સૂત્ર. આ સૂત્રેામાં અનુક્રમે સામાયિક આદિ છ આવશ્યકનું સ્વરૂપ, ૨. સાથે સાધ્વીના મૂળભૂત આચારોનું વર્ણન, ૩. માં ગ્રહણ કર્યા પછી કેવી રીતે બોલવું, ચાલવું, ગાચરી કરવી વગેરે સંયમજીવનને ઉપયાગી બાબતો અને ૪. પરમાત્મા શ્રી મહાવીરદેવની અંતિમ દેશના આદિનું સુંદર વર્ણન છે. ૫. દશ પ્રકીર્ણકો ૫૫ના ચિત્તના આરાધભાવને જાગૃત કરનાર નાના - નાના ગ્રંથો તે પ્રકીર્ણક દશ છે. તે આ પ્રમાણે :૧. ચતુશરણ, ૨. આતુર પ્રત્યાખ્યાન, ૩. મહા પ્રત્યાખ્યાન, ૪, For Private & Personal Use Only ૧૫ www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy