SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ stufflesleslesheses.sleteousnest sesses »[ tests...vishvesses, s[v[ [v[»L»lese [aslowlexistesi.slides/.k.ses p4 [૪૫] L अतः परं विशेषतः साहिवर्धमानसाहिपद्मसिंहयोवर्णनम् ॥ હવે તે શ્રી વર્ધમાન શહિ તથા પદ્મસિંહ શાહનું વિશેષ પ્રકારે વર્ણન કરે છે. . miીર્ઘા સમુદ્રમૌ નેન ધનરોમ શ્રદ્ધાસુTળસંપૂi વોધિના ળિો ૨૮ વળી આ વર્ધમાન શાહના પ્રતિબંધક ધર્મગુરુ અંચલગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસૂરિજીની પાટે થયેલા શ્રી અમરસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૧૬૯૧ માં આજ વર્ધમાન શાહના લધુ પુત્ર જગડુશાહની પ્રેરણાથી સંસ્કૃત ભાષામાં કાવ્યબદ્ધ રચેલા “વધ માનપદ્મસિંહ ચરિત્ર' નામના ગ્રંથમાં તેના બીજા સર્ગની આદિમાં વર્ધમાન શાહના પૂર્વજ તથા લાલણ ગોત્રની સ્થાપક છેક “લાલણજી નામના પુરુષથી જે વંશાવલી આપેલી છે, તે પણ નવાનગરમાંના શિલાલેખને તદ્દન મળતી આવે છે અને તે નીચે મુજબ છે : लालणस्याथ तस्य द्वा-वभूतां तनयो शुभौ । माणिकाख्यस्तयोज्येष्टो । लघुस्तु मनुजित्स्मृतः ॥१॥ माणिकस्याभवन्मेघस्ततो लुभोऽभवत्सुतः । ततश्च सहदेवोऽभूत् । टेडाख्यश्च ततोऽभवत् ॥२॥ ततो लुढोऽभवत्पुत्रस्ततो लूणाह्वयोऽजनि ॥ सेवाख्यश्च ततो जातः । सिंह जित्तत्सुतोऽभवत् ॥३॥ हरपालः सुतस्तस्य । देवनंदोऽभवत्ततः ॥ तनुजः पर्वतस्तस्य । वत्सराजस्ततोऽभवत् ॥४॥ तस्याभूद्वत्सराजस्याऽमरसिंहाभिधः सुतः ॥ आरिषाणभिधग्रामवासी कच्छे सुबुद्धिमान् ॥५॥ ભાવાર્થ : તે લાલણજીના બે ઉત્તમ પુત્ર થયા. તેમાં માણિકછ મોટા અને મનુજી નામના નાના હતા. (૧) તે માણિકજીના પુત્ર મેઘાજી થયા. તેમના પુત્ર કુંભાજી થયા. તેમના પુત્ર સહદેવજી થયા અને તેમના પુત્ર ટેડાજી થયા. (૨) તેમના પુત્ર લુણાજી થયા. તેમના પુત્ર સેવાજી થયા, અને તેમના પુત્ર સિંહજી થયા. (૩) તેમના પુત્ર હરપલ થયા, અને તેમનાં પુત્ર દેવનંદ થયા. તેમના પુત્ર પરવત થયા, તથા તેમના પુત્ર વત્સરાજ થયા. (૪) તે વત્સરાજના પુત્ર આ અમરસિંહ (વર્ધમાન શાહના પિતાજી) થયા, કે જેઓ બુદ્ધિવાન હતા તથા કચ્છ દેશમાં આવેલા આરિખાણું નામના (સુથરી પાસે આવે ગામમાં વસતા હતા, (૫) એ રીતે શત્રુ જય પર્વત પરના પદ્મસિંહ શાહે બંધાવેલા જિનમંદિરમાંના શિલાલેખને અનુસરે તેમની વંશાવલી નીચે મુજબ થાય છે કે જે પ્રમાદને લીધે ભૂલભરેલી સંભવે છે. હરપાલ હરિયા સિંહજી ઉદેસી પર ઝીઆર્ય કથાધિપૌHહ્મવિથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy