SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ siddddaffofessodessessedeeded deifessofe is sd defferessessfeclofesioleife ofesses e feded seeds तत्कुक्षिसरोजहस साह श्रीरूप, हृद्भगिनी ऽभयकुलानंदादयिनी परमश्राविका हीरबाई, पुत्र पारीक्ष श्रोसोमचंद्रप्रभृतिपरिकरयुतया, શ્રીશ્રીમાળી જ્ઞાતિના મંત્રીશ્વર શ્રી ભંડારી થયા, તેના પુત્ર મહું શ્રી અમરસી, તેના પુત્ર મહે શ્રીકરણ, તેના પુત્ર સાશ્રી ધન્ના, તેના પુત્ર સાહ શ્રી સોપા, તેના પુત્ર સા. શ્રીવંત થયા. તે શ્રીવંત શેઠની શ્વસુર પક્ષ તથા પીયર પક્ષ, એમ બને કુળામાં આનંદ આપનારી બાઈ શ્રી સોભાગદે નામની પીની કક્ષિ રૂપી કમલમાં હંસ સરખા સાહ શ્રીરૂપ નામના પુત્ર થયા. તે શ્રીરૂપની હીરબાઈ નામે બહેન હતી, કે જે બને કુળમાં આનંદ આપનારી પરમ શ્રાવિકા હતી. તેણીએ પોતાના પુત્ર પારીખ શ્રી સોમચંદ્ર આદિક પરિવાર સહિત, संवत् १६८३ वर्षे माघसुदि त्रयोदशीतिथौ सोमवासरे श्रीचंद्रप्रभस्वामिजिनमंदिरजीणों द्धारः कारितः । श्रीराजनगरवास्तव्य मह भंडारोएं प्रासाद कराविउ हुतु, तेहनइ छठीपेढीइ बाइ श्रीहीरबाइ हुई, तेणाइ पहिलउ उद्धार कराविउ ॥ વિક્રમ સંવત ૧૬૮૩ ના મહા સુદિ તેરસ અને સોમવારે શ્રી ચંદ્રપ્રભ સ્વામીના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્રી રાજનગર ( અમદાવાદ )ના રહેવાસી મહું શ્રી ભંડારીજીએ પ્રથમ આ જિનપ્રાસાદ બંધાવ્યો હતો, તે ભંડારીજીની છઠી પેઢીએ આ બાઈ શ્રી હીરબાઈ થઈ. તેણીએ આ જિનપ્રાસાદને પહેલે જીર્ણોદ્ધાર કરાવ્યું. संघसहित ९९ वार यात्रा कोधी । स्वसुरपक्षे पारिख श्रीगंगदास, भार्या बाई गुरदे, पुत्र पारिष श्रीकुंयरजो, भार्या बाई कमल्यदे, कुक्षिसरोजह सोपमो पारिष श्रीवीरजी पारिष श्रीरहीयाમિધાન ! વળી તે શ્રી હીરબાઈએ નવાણુ વાર સંધ સહિત ( આ શ્રી શત્રુંજય તીર્થની) યાત્રા કરી. તેણીના સાસરા પક્ષમાં પારિખ શ્રી ગંગદાસ થયા. તેને બાઈ ગુરદે નામે સ્ત્રી હતી. તેના પુત્ર પારિખ શ્રી કુંવરજી થયા, અને તેને બાઈ કમલ્યદે નામે સ્ત્રી હતી. તેણીની કુક્ષિ રૂપી કમલ પર હંસ સરખા પારિખ શ્રી વીરજી તથા પારિખ શ્રી રહીયા નામના બે પુત્રો થયા. : पारिष वोरजीभार्या बाई हीरादे, पुत्र प. सोमचंद्रस्तन्नाम्ना श्रीचंद्रप्रभस्वामिजिनबिंबं कारितं, प्रतिष्ठितं च देशाधीश्वर स्वप्रतापतपनप्रभोद्भासिताखिलभूमंडल श्रीकांधुजी तत्पुत्र राज्यश्रीशिवाजी विजयराज्ये, श्राविका श्रीहीरबाई, पुत्री बाई कोइंबाई कल्याणी, भ्राता पारिष रूपजी, तत्पुत्र पारिष गुडीदासयुतेन ॥ संवत् १६८३ वर्षे माघसुदि त्रयोदशी सोमवासरे श्रीचंद्रप्रभस्वामिप्रतिष्ठा कारिता ॥ તેઓમાંથી પારિખ વીરજીની સ્ત્રી બાઈ હીરાદે (હીરબાઈ), તેના પુત્ર પારિખ સમચંદ્ર થયા. તે સોમચંદ્રના નામથી શ્રી ચંદ્રપ્રભ સ્વામી નામના જિનેશ્વર પ્રભુનું બિંબ ભરાવ્યું, તથા તે પ્રતિષ્ઠિત ક: તે પ્રતિષ્ઠા તે દેશના રાજા, કે જેમણે પોતાના પ્રતાપ રૂપી સૂર્યની કાંતિથી સમસ્ત ભૂમંડલને દીપાવ્યું હતું, એવા શ્રી કાંધુજી તથા રાજ્યની શોભાવાળા તેમના પુત્ર શ્રી શિવાજીના વિજયવંત માં શ્રી આર્ય કાળાગૌતમસ્મૃતિગ્રંથ 2DEE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy