SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ testadtestadestes desses dadesto sto ste stadfestastesteste sa dosta dastestestosteste de obstoso deste deste dode dedoste so deste de deste stededesse deteste મધુરવણજિણ જિત લીઉ એ, સાકર મુહિ સિલિ એ, તે ગણહર ગુણ ગાયતાં એ, મેં ભાવ રુલી એક સાયર જિમ ગુણગણ તણુઉં, જીહ લાભ મ પાર, જે નિત વંદઈ સુગુરુચરણ, તહગ મતિ દાતા. ૧૮ જોઉ સહી કઉતિગ એક વડઉ પ્રમાણ, વિણું હથીયારોં નાઠઉ પંચબાણ; રણગિઈ છતા સવે સેવે કહાદિક વઈરી, ઉપસમ સીંચી બેધિબીજ તું મૂકી પયરી. ૧૯ ભાસ આગમસરોવરિ હંસ જિમ કેલિ કરઈ નવરંગે; ભવિયણલેયણ રંજવઈ એ ભુગતિ રમણ સિવું રંગે. ૨૦ અહે મુક્તિ રમલિ સિરમલિ કરઈ તઉ ગહર ગાઈ, શ્રી જયશેખરસૂરિ ગુરિઇ અંચલગચ્છ છાજઈ; સિંધુ સવા લાખ માલવઈ એ ગૂજરાત વિચારે, સેરઠ મંડલિ (મરુ) મેરુ પમુહ દેશ પ્રભુ કરઈ વિહારે, ૨૧ ગયણું ગણિ નક્ષત્ર સિ૬ જા સસિ રવિ દીપઈ, તાં ચઉવિ શ્રી સંઘ સિવું : મહિયલિ પ્રભુ પ્રતાપ (પ્રતિપઈ); ફાગબંધિ ગુરુ ગાઈસિલ એ જયશેખરસૂરે, પઢઈ ગુણઈ જે સાંભલઈ એતી (તીહ) સંપદ પૂરે. ૨૨ [ ઇતિ શ્રી જયશેખરસૂરિ ફાગ ] ! પ્રત પુષ્પકા : સંવત ૧૯૬૭ ના ભાદરવા વદિ ૨ ને રવિવારને દિવસે શ્રી મુંબઈ મધ્ય મહારાજશ્રી ગૌતમસાગરજી મહારાજની આજ્ઞાથી લખી. સમાપ્ત. લેખક-લહિયા: શા મોતીચંદ મુલજી, રહેવાસી : ગામ શ્રી ગઢડા, તાબે ભાવનગર છે દેશ કાઠિયાવાડ છે | શ્રી ! | શ્રી | છ | | છ | | ચ | || શ | સંવત ૨૦૨૯ વષે' જેઠ વદ અષ્ટમી દિને કોટડા (કચ્છ) ગામે લિખિત સ શોધિત ચ અચલગચ્છ મુનિ કલાપ્રભસાગરેણુ છે હા શ્રી આર્ય કથાગોમસ્મૃતિગ્રંથ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy