SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ht૨ જન્મ-મ૨hdoor home શ્રુતસ્કંધના, શુકસ્તવના અરિહંત ચેઈયાણ ઈત્યાદિ દંડકના, ચાવીસસ્થાના અને પુખર૦૨દીવેઢે ઈત્યાદિના પણ એ ઘટને યુક્તિ રહિત અને નવી કલ્પિત જેવી દેખાય છે. કારણ કે પંચમંગળ કંઈ જુદો શ્રુતસ્કંધ નથી, કિંતુ સર્વ શ્રતસ્કંધન અત્યંતર ભૂત રહેલ છે. ઈરિયાવહી પણ પ્રતિકમણાધ્યયનનો એક દેશ છે. શકસ્તવ જ્ઞાતાદિકના અધ્યયનનો એક ભાગ છે તથા અરિહંત ચેઈયાણું વગેરા અને પુખરવરદીવઢે વગેર કાઉસગ્ગ અધ્યયનના અવયવ છે અને ચોવીત્સથોએ એક અલગ અધ્યયન છે. આવી રીતે સિદ્ધાંતવાદીઓમાં પ્રસિદ્ધ વાત છે. છતાં ઉપધાન કરાવનારાઓએ નવકારનાં પાંચ અદયયન અને ઉપર ત્રણ યુલિકા, ઈરિયાવહીના આઠ, શકસ્તવના બત્રીશ, વિસત્થાના પચીશ, અહંત સ્તવના ત્રણ અને શાસ્તવના પાંચ અધ્યયન ઠેરવ્યાં છે. માટે એ બધું કલ્પિત જ લાગે છે, કારણ કે એકને મહાશ્રુતસ્કંધ ઠેરાવ્યો, બીજાને શ્રતસ્કંધ ઠેરાવ્યો અને બાકીના ને એમ જ રહેવા દીધા તેનું શું કારણ છે? વળી કયા સિદ્ધાંતમાં એક એક પદનાં અધ્યયન કહ્યાં છે તે પણ વિચારવા લાયક છે, તેમ જ સામાયિક, વાંદણાં, પડિકમણું વગેરે છે આવશ્યક ઉપધાન નહિ કહેતાં ત્રુટક ઉપધાન કહ્યાં, ત્યાં પણ યુક્તિ નથી દેખાતી. તથા ઉપધાનના તપ પેટે કહેવામાં આવે છે, જે પિસ્તાળીશ નકારસી અથવા વીસ પિરસી અથવા સેળ પુરિમઢ અથવા દશ અવઢ, અથવા આઠ વ્યાસણા વડે ઉપવાસ લેખી શકાય, તે પણ આગમ ગ્રંથમાં ક્યાં પણ કહેલ નથી. હવે એ બધું મહા નિશીથમાં કહેલ છે, પણ તે ગ્રંથ પ્રમાણ કરી શકાય તે નથી. કારણ કે, તેના કર્તાએ જ તે જ ગ્રંથમાં લખ્યું છે કે, “ઈહાં જે વધઘટ લખાયું હોય તેને દેષ કૃતધરોએ (મને) નહિ આપવો (કારણ કે) એનો જે પૂર્વાદશં હતું, તેમાં જ કયાંક શ્લેક, કયાંક પદ કે અક્ષર, કયાંક પંકિતઓ, કયાંક પૂઠી, ક્યાંક બે બે ત્રણ ત્રણ પાનાં ઇત્યાદિ ઘણે ગ્રંથ નાશ પામેલ હતા. એ રીતે પહેલા અધ્યયનના પર્વતે લખ્યું છે, તથા ત્રીજા અધ્યયનમાં લખ્યું છે કે, મહા નિશીથના પૂર્વાદર્શને ઉધઈ એ કટકે કટકા કર્યાથી ઘણાં પાનાં સડી ગયાં હતાં તથા ચોથા અધ્યયનના અંતે લખ્યું છે કે, આ ચેથા અધ્યયનમાં ઘણાં સૈદ્ધાંતિક (સિદ્ધાંત માનનારા પુરુષા) કેટલાક આલાવા સમ્યક્ શ્રદ્ધતા નથી, માટે હરિભદ્રસૂરિ કહે છે કે તેથી મને તે બાબત સમ્યક્ શ્રદ્ધાન નથી. વળી એ મહાનિશીથમાં ઉપધાનની માફક બીજી પણ અઘટિત વાતો છે. તેમાંથી કેટલીક ઈહાં બતાવીએ છીએઃ (૧) આઉ કાયના પરિભેગમાં, તેઉકાયના સમારંભમાં, અને મૈથુન એ ત્રણેમાં બેધિ ઘાત જ થાય છે. તેમાં કંઈ પ્રાયશ્ચિતથી શુદ્ધિ થઈ શકે નહિ. ADDE આ શ્રી આર્ય કયા ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy