SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫૪] holochana dada] કયૉ meback છે. આ પ્રતમાં કેટલાંક ચિત્રો શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી ઈ. સ. ૧૯૬૮ માં પ્રસિદ્ધ થયેલા. ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ' માં રંગીન પ્રત નખર V અને VI તથા એક રંગનાં ચિત્ર નં ૧૬ થી ૧૯ માં સુંદર રીતે છપાવેલાં છે. આ પ્રતમાં આપવામાં આવેલાં મુખ્ય મુખ્ય ચિત્રોની યાદી પણ, અંગ્રેજી ભાષામાં પાનાં ૩૫ થી ૪૦૨ ઉપર આપેલી છે. આ પ્રતના અંત ભાગમાં આપેલી પુષ્પિકા આ પ્રમાણે છે : इति श्री लघु संग्रहणीसूत्र संपूर्ण ॥ संवत् १६४० वर्षे || आसाढ सुदि ५ तीथौ । रविवासरे । श्री मातरपुरग्रामे लिखितं || श्री || श्री अंचलगच्छे || श्री श्री श्री पूज्य प्रभुभट्टारक श्री श्री श्री શ્રી શ્રી શ્રી શ્રી ધર્મભૂતિભૂનિવિનયરાગ્યે || શ્રૌ: || ૪ || શ્રી ! : || શ્રી || ચાળમસ્તુ: || ૐ || શ્રૉઃ ॥ જૈ || શ્રીસ્તુઃ ॥ અર્થાત્ – શ્રી લઘુસંગ્રહણી સૂત્રની આ હસ્તપ્રત સંવત ૧૬૪૦ ના અષાઢ સુદી ૧૫ ને રવિવારે શ્રી માતર ગામમાં લખાવી છે. (તે વખતે) શ્રી ધમ્મ મૂર્તિસૂરિ વિદ્યમાન હતા, કલ્યાણ થાઓ. પાના ૩૩ માં પંચ પરમેષ્ઠીની નીચેની સિદ્ધ શિલાની આકૃતિમાં ચીતરાગોવિંદ સ્પષ્ટ લખેલુ છે. તેના ઉપરથી આ હસ્તપ્રતના ચિત્રો ચિત્રકાર ગાવિંદે ચિતરેલાં છે, તેમ સાબિત થાય છે. (૭) ‘સંગ્રહણી સૂત્ર'ની બીજી હસ્તપ્રત, કે જે અચલગચ્છીય પરપરામાં ૧૮ મી પાટે બિરાજમાન હતા, તે મહાપુરુષ પુણ્ય નામધેય ભટ્ટારક શ્રી કલ્યાણસાગરજીના સમયમાં જ તેમના અ ંતેવાસી પૂજ્ય શ્રી વિનયસમુદ્ર પન્યાસજીએ શ્રી રત્નનિધાન મુનિને વાંચવા માટે સંવત ૧૬૭૮ માં આસો સુદી ૧૧ ને ગુરુવારે કચ્છ દેશના મુખ્ય શહેર ભુજમાં લખેલી છે. संवत् १६७८ श्री अश्विन्यशितोपासकप्रतिमाभितायां तिथौ दिव्यगुरौ श्री सकलदेशशृंगारहार कच्छ देशे श्रीमद् भूजनगरे श्रीमद् चलगच्छमुकटोपमानां श्री भ. श्री कल्याणसागरसूरीश्वराणा मंतेवासि पं. श्रीमताविनयसमुद्रणा लेखि || श्रीरत्ननिधान पठनार्थं । मेषा पुस्तिका चिरंजीयाच्य || અર્થાત્ સંવત્ ૧૬૭૮ ના આસો સુદી ૧૧ ને ગુરુવારના દિવસે સકળ દેશમાં શિરોમણિ કચ્છ દેશમાં આવેલા ભુજ શહેરમાં અચલગચ્છમાં મુગટ સમાન ભટ્ટારક શ્રી કલ્યાણુસાગરસૂરીશ્વરજીના અ ંતેવાસી શિષ્ય પન્યાસ શ્રી વિનયસમુદ્ર(સાગર)જીએ આ હસ્તપ્રત શ્રી રત્નનિધાનને વાંચવા માટે લખી. અગાઉ જણાવ્યા પ્રમાણે જામનગરના અચલગચ્છના ડારની કલાત્મક સુવર્ણાક્ષરી ની હસ્તપ્રતના અંત ભાગમાં કાળી શાહીથી લખેલી પુષ્પિકામાં પણ પૂછ્ય શ્રી કલ્પસૂત્ર શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy