SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ bossesseded fatefessed. Moses o f devotees of dissed foodfacebooftos सं० १५५८ वर्षे श्री पत्तने श्रीखरतरगच्छे श्री पूज्य श्री जिनहर्षसूरि विजय राज्ये आचार्य श्री विवेकरत्नसूरि शिष्यैः श्री साधु हर्षोपाध्यायैः श्री सुवर्णकल्प पुस्तके लेखयांचकै ज्यो. बडूंआकेन लिखितं. અર્થાત્ સંવત ૧૫૫૮ માં પાટણ શહેરમાં શ્રી ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનહર્ષસૂરિજીની વિદ્યમાનતામાં, આચાર્ય શ્રી વિવેકરનસૂરિજીના શિષ્ય શ્રી સાધુહર્ષ ઉપાધ્યાયજીએ સુવર્ણકારી કલ્પસૂત્રની હસ્તપ્રત જ્યોતિષી બડૂઆ પાસે લખાવી છે. કાલક કથાની સુવર્ણકારી હસ્તપ્રતના ૧૩ મા પાન ઉપર કાળી શાહીથી લખેલી પુપિકા કે જેને કેટલાક ભાગ ઘસાઈ ગયેલો હોવા છતાં તે આ પ્રમાણે વંચાય છે ? (१) संवत् बाणदय राजगणितेउदग्रपुण्यां वसतेजसिस्त कुलशिरो. (૨) મણિ શ્રી રાજ્ઞસંદ નથૈ પુત્ર ઉત્તર રામસદ...ના શ્રી વાઘપુર્ત. (૩) નિનૈત્તિરોશે વિકૃતં મુને તદ્દનુતર સાગમાનવિરમ્ વિધિ 1 [ — ] - (૪) ક્ષેત્રમાવતુજ શ્રી વાળ સમુદ્ર(ર)પૂરિ (૬).......ત્તરામસ વિનયેનમુનસ્થાતિ વાહિંદ્ર વૃંદ્રવંધે છે ૨ (६) पूज्य श्री कल्याणसागरसूरिस्वर विजयते राज्ये सा० राजसीकस्य पुस्तं ॥ અર્થાત સંવત ૧૬૫ર માં ઉગ્ર પુણવાળી નિવાનગરમાં રહેવાવાળા તેજસી શાહના વંશમાં શિરેમણિ તુલ્ય શ્રી રાજસિંહ શાહના રામસિંહ નામના પુત્રે આ (સુવર્ણાક્ષરી) કલ્પસૂત્રનું પુસ્તક, પિતાના ભંડારમાં હતું તે લાવીને, નિરંતર વાંચન કરવા માટે વિધિપક્ષના ગણનાયક શ્રી કલ્યાણસમુદ્ર(સાગર), સૂરિજી કે જેઓ વાદીઓના સમૂહથી વીંટળાયેલા રહેતા હતા, તે શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીના સમયમાં શ્રી રાજસિંહ શાહનું આ પુસ્તક વિનયપૂર્વક રાજસિંહ શાહે વહેરાવ્યું. . આ પુમ્બિકામાં પૂજ્ય શ્રી કલ્યાણસાગરજીને શ્રી કલ્યાણસમુદ્ર તરીકે પણ ઉલ્લેખ કરે છે, તે સહેતુક છે. કારણ કે, સમુદ્ર અને સાગરનો અર્થ એક જ થાય છે. હવે જે મહાપુરુષની ચોથી શતાબ્દી નિમિત્તે આ લેખ લખવામાં આવેલ છે, તે મહાપુરુષને અને શ્રી રાયસી શાહને ટૂંક પરિચય “અંચલગચ્છ દિગ્દર્શન'ના પાના ૪૨૩ માં આ પ્રમાણે આપેલો છે. : : - “મહાજનેમાં મુખ્ય એવા નાગડ ગેત્રીય ભે જ શાહ મૂળ પારકરના રહીશ હતા. તેઓએ નવાનગર (હાલનું જામનગર)ને વ્યાપારનું કેન્દ્ર જાણી શાહ ભેજાએ અહીં પેઢી સ્થાપી. તે વખતના જામસાહેબે તેમના રહેવા માટે ઉત્તમ જગ્યા આપી. ભેજ શાહ સંવત ૧૫૬ માં શુભ મૂહર્ત કુટુંબ સહિત જામનગરમાં આવીને રહ્યા. તેઓને ભેજલદેવી નામની પત્નીથી ખેતસી, જેતસી, તેજસી, જગસી અને રતનસી નામના પાંચ પુત્રે ઉત્પન્ન થયા હતા. સંવત ૧૬૩૧–૩રમાં પડેલા દુષ્કાળમાં બીજા પુત્ર જેતસીએ દાનશાળાઓ રજ) છે આર્ય કથાગોત્તમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy