SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ Y deste destustest sestostestoskesedla stasto dostosodo skestosta sto ste slashesteste testosteslestestes de so ste se stesbadestaca este de a desados de todos (૮-૬) સેરપુરીય અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તવન : આ કૃતિમાં નવ પદ્યો છે. એનાં પહેલાં આઠ પદ્ય ઈન્દ્રવજ છંદમાં છે, તે નવમું અંતિમ પદ્ય સ્ત્રગ્ધરામાં છે. આઠે પદ્યાનું ચતુર્થ ચરણ 9 અને વંચિતમનેafણે છે. અને શબ્દ શેરપુરા તંત્ છે. આ કૃતિ “અંતરિક્ષમાં રહેલા” અને એથી “અંતરિક્ષ પાર્શ્વનાથ” તરીકે ઓળખાતી કૃતિ છે. (જુઓ પદ્ય ૧-૮) એ પ્રભુ સેરપુરના ભૂષણરૂપ છે. (જુઓ પદ્ય ૯) આ કૃતિ દ્વારા પાર્શ્વનાથ વિશે નિમ્નલિખિત બાબતે જાણવા મળે છે? (૧) તેઓ વામાના પુત્ર છે. (પદ્ય ૪) (૨) એમને શાસનદેવ, “પાર્વ” નામનો યક્ષ છે. (પદ્ય ૫) (૩) પદ્માવતી દેવી એમની ચરણ સેવનારી દેવી છે. (પદ્ય ૭) (૪) એમને દેહ ઉત્તમ નીલરત્નની કાંતિવાળો છે. (પદ્ય ૩) આ સ્તવનના કર્તાએ પિતાનું નામ અંતિમ પદ્યમાં “કલ્યાણ” દ્વારા સૂચવ્યું છે. સેરપુર તે શિરપુર છે? અંતરિક્ષ પાર્શ્વનાથનાં બે સ્તવને યશોવિજય ગણિકૃત અને હંસવિજયજીએ વિ. સં. ૧૫દમાં રચેલ સં. રા. એ. મ. (૫. ૪૨૧ અને ૪૧૭–૧૮, માં અનુક્રમે છપાયેલાં છે. (૯-૧૦) કલિકુંડ પાર્શ્વનાથ સ્તોત્ર : આ કૃતિને પ્રકાશિત પુસ્તકમાં “કલિકુંડ પાર્વાષ્ટક” કહી છે, પરંતુ કર્તાએ એને અષ્ટક કહ્યું નથી. વિશેષમાં એને તેત્ર કહ્યું છે. એથી આ કૃતિનું ઉપર મુજબ નામ મેં રાખ્યું છે. એમાં નવ પદ્યો છે. એ પૈકી ૧-૮ ઉપેંદ્રવજ છંદમાં છે, નહિ કે પ્રકાશિત પુસ્તકમાં દર્શાવ્યા મુજબ ઉપજાતિમાં. નવમું અંતિમ પદ્ય ઈન્દ્રવજ છંદમાં છે. પહેલાં આઠે પદ્યાનું ચતુર્થ ચરણ સમાન છે. નવમા પદ્યમાં કર્તાથી પિતાનો “કલ્યાણ એવા સંક્ષિપ્ત નામથી ઉલ્લેખ કર્યો છે. આઠમા પદ્યમાં કર્તાએ “શુભસિન્ધથી પિતાનું નામ સૂચવ્યું છે. પ્રથમ પદ્યમાં કમઠે કરેલા ઉપસર્ગો સહન કરવા માટે પાર્શ્વનાથનો ઉલ્લેખ ધીરજની ભીંત તરીકે કરે છે. દ્વિતીય પદ્યમાં એમની આકૃતિની પ્રશંસા કરાઈ છે. પાંચમા પદ્યમાં એમના દેહને વર્ણ સુંદર લેવાનું કહ્યું છે. છડું પદ્યમાં એમને દેહ શુભ લક્ષણેથી વિભૂષિત જણાવાયું છે. સાતમા પદ્યમાં પાર્શ્વનાથના પૂજક તરીકે ધરણ ઇંદ્ર અને પાચક્ષને ઉલ્લેખ છે. કામદેવ માટે “વિષયાયુધ” પ્રયોગ કરી છે. તૃતીય ઉDF માં શ્રી આર્ય કથાગતHસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy