SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૮] કહ્યું, d ost.slideshold set fookfeel blessed off . Motila sexus-std 1. ને તું •• .. બેઆ દેવ દિઠા જજ, દેવ ન કેડે કમ્પ; તું નિરાગી ગતિ નિવારણ, અઠે કમેં જે દમ. અમાં જ જેડાં વિમા તેડાં ઇનકે ભજિયાં, જગમેં વડો પીર; જે હર્ષ સામી મળ્યે, ખીલ્લી હુઆ ખીર. અમાં પ કચ્છ કલામના તંત્રી શ્રી માવજીભાઈ સાવલા મને લખે છે : ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પણ સૌથી પ્રાચીન દસ્તાવેજ પુરાવાઓ જૈન મુનિઓના સાહિત્ય પૂરા પાડવ્યા છે. કરછી ભાષાનો ઈતિહાસ પણ આ હકીકતનું પુનરાવર્તન કરશે એમ અમે આપે મોકલેલ માહિતીને આધારે અને સામગ્રી પરથી પ્રથમ દૃષ્ટિએ લાગે છે. ( આ પછી તંત્રીશ્રી હસ્તલિખિત પ્રત વિશે જિજ્ઞાસા દર્શાવે છે.) સામાન્યતઃ એમ મનાય છે કે, કચ્છી સાહિત્યનો ઈતિહાસ, ઉપલબ્ધ માહિતીને આધારે, સંત મેકણ દાદાથી શરૂ થાય છે. પરંતુ આ પરંપરાગત માન્યતામાં ફેરફાર કરે પડે એવા અન્ય કવિ (કે કવિઓ) અને લિખિત આધાર પ્રાપ્ત થયે છે એવું ઉપરનાં કાવ્યું સૂચવે છે. અહીં “નિત્યલાભજી” વિશે કંઈક મળતી માહિતી આપવા પ્રયત્ન કરું છું : વિક્રમની અઢારમી શતાબ્દીના ઉત્તરાર્ધ કાળમાં થઈ ગયેલા એ કવિ છે. શ્રી નિત્યલાભજીની કૃતિ પાર્શ્વજિન સ્તવન જે કચ્છી ભાષામાં લખાયેલી તે આપણે પ્રથમ જ રજૂ કરી છે. અંચલગચ્છાધિપતિ શ્રી વિદ્યાસાગરસૂરીશ્વરજીના વિજયરાજ્યમાં વાચક (ઉપાધ્યાયજી) સહજસુંદરગણિ શિષ્ય વાચકપંડિત નિત્યલાભગણિએ ગુજરાતી ભાષામાં અનેક કૃતિઓ રચી છે, જે કૃતિઓનાં પ્રાપ્ત નામ આ પ્રમાણે છે : (૧) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન, (૨) શ્રી શીતલનાથ સ્તવન, (૩) શ્રી ગોડી પાર્શ્વજિન કચ્છી સ્તવન અને (૪) સદેવંત સાવળિગા.. (ઉલ્લેખ શ્રી મોહનલાલ દલીચંદ મહેતા કૃત પ્રસિદ્ધ ગ્રંથ “ગૂર્જર જૈન કવિઓ.” ભા. ૨, પૃષ્ઠ ૫૪૧ ઉપર કરવામાં આવેલ છે. અને કવિની સાહિત્યકાર તરીકેની પ્રતિભાની નેંધ લેવામાં આવેલી છે.) એમની દરેક મોટી કૃતિમાં સ્થળ અને સંવતને ઉલ્લેખ જોવા મળે છે, જે અનુસાર ઉપરોક્તમાંથી પ્રથમ બે રચનાઓ અનુક્રમે વિ. સં. ૧૭૭૬ અને ૧૭૯૧માં અંજાર ચાતુર્માસ રહીને કરાયેલી છે. એમની કૃતિ આ સાથે પ્રથમ રજૂ કરી છે, તે અંજારનિવાસી શ્રી સોમચંદ ધારશીએ સં. ૧૯૯રમાં છપાવેલ મહાકાય ગ્રંથ “પંચપ્રતિકમણાદિ સૂત્રાણિ”માં પણ પ્રકાશિત થયેલી છે. છે. આ ગ્રી આર્ય કલ્યાણ ગોધHસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy