SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ speece seeeeeeeeses. sebeestostesserecociososespackbossessibeese [૨૯] ઉપાધ્યાયજીના ગુરુ શ્રી જયસિંહસૂરિને પણ યશપને બહુમાનપૂર્વક ભાલેજમાં નિમંત્રીને બોલાવ્યા. શ્રી સંઘના આગ્રહથી ભાલેજમાં સં. ૧૧૬૯ માં આપણું ચરિત્રનાયકના ગુરુવર્ય શ્રી જયસિંહસૂરિએ પિતાના શિષ્ય વિજયચંદ્ર ઉપાધ્યાયને સૂરિપદ આપીને “શ્રી આર્ય રક્ષિતસૂરિ' એવું નામ આપ્યું. સૂરિપદ પ્રસંગે યશોધન શ્રાવકે એક લાખ ટંક ખરચી અનેરે લહાવો લીધો. ત્યાર બાદ અલ્પ સમયમાં શ્રી જયસિંહસૂરિ કાળધર્મ પામ્યા. શ્રી આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી યશને પોતાના ભાલેજ નગરમાં ભરત ચકવતીની રચના જે ભવ્ય અને વિશાળ આદિનાથ પ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યો. વિધિપૂર્વક પ્રતિષ્ઠા : “વિહિપુર્વ સુપઈડ્ડા બંભવસાવહિં કારાવયા ( અર્થાત્ તેની પ્રતિષ્ઠા અઠ્ઠમ તપ અને બ્રહ્મચર્યનું પાલન કરનારા શ્રાવકોના હાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવી. પ્રતિષ્ઠા પ્રસંગે વિરોધ: - શ્રી આરક્ષિતસૂરિના ઉપદેશથી શ્રી યશોધને પ્રતિષ્ઠા કરવા માંડી. તેને અટકાવવા શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુ સંગમ ખેડીઆ દેવેન્દ્રસૂરિ, આશાપલીયા મલયચંદ્રસૂરિ, પીપલીઆ શાંતિચંદ્રસૂરિ આદિ મેટા આચાર્યો તથા અન્ય પાખંડીઓ ઈત્યાદિ ત્યાં ભેગા થયા અને જોરશોરથી વિરોધ કરવા લાગ્યા કે, આ વળી કેવું નવું તૂત ઊભું કર્યું છે કે શ્રાવક પ્રતિષ્ઠા કરે? આકાશવાણીથી વિધ શમ્યો : આ વિધવંટોળથી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત થયેલા વડોદરા, મંદિર, ખંભાત અને નાહયા ઈત્યાદિના સંઘે ચિંતિત બની ગયા. પણ આર્ય રક્ષિતસૂરિએ સૌની સમક્ષ જાહેરમાં આગમના પાઠ ટાંકીને સંઘને અને કેને સમજાવ્યું: “સુવિહિત સાધુઓ પ્રતિષ્ઠા ન કરી શકે. ત્યાં તે શ્રી ચકેશ્વરી દેવીએ પણ ત્રણ વાર આકાશવાણી કરી : “હે લેક! આ વિધિમાર્ગ સિદ્ધાંતેક્ત અને સર્વજ્ઞકથિત છે અને શાશ્વત છે. એમાં કેઈએ પણ શંકા ન કરવી. આમાં સ્વયં બ્રહ્મા પણ વિદન કરી શકે એમ નથી.” ભાવસાગરસૂરિ રચિત પટ્ટાવલિમાં આ અંગે આ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે ? છે. ' પાખંડી દરિસહિં કવિસગ્ગા સુનિલા જાયા . ચકેસરિયણેણુ વિ જાએ વિહિપખગણતલ | ૮૪ અર્થાત : પ્રતિષ્ઠા વખતે અનેક પાખંડીઓએ અનેક વિદને કર્યા, પણ તે બધાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયાં. શ્રી ચકેશ્વરીના વચનથી શ્રો આર્ય રક્ષિતસૂરિ વિધિપક્ષના “તિલક' એટલે “નાયક’ થયા. ચક્રેશ્વરી દેવીના વરદાનથી અને પછી વિજયનાદ સાથે છસ્થાપના : આ રીતે ભાલેજ નગરમાં અનેક સંઘ અને વિરાટ માનવમેદનાની ઉપસ્થિતિમાં વિધિપક્ષગચ્છની વિજયનાદપૂર્વક સ્થાપના અને ઉદ્દઘોષણા થઈ. વિરોધીઓ આગમજ્ઞાન આ શ્રી આર્ય કયાણૉલમસ્મૃતિગ્રંથ છે. ૦ * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy