________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. સ્નેહી-સંબધીઓ વાંકાનેરમાં હતા એટલે પાતે શ્રાવિકાશાળા વગેરે અનેક સામાજિક પ્રવૃત્તિ
સ્મૃતિગ્રંથ
નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ પુરુષાર્થ કરી, સમજાવી દીક્ષા માટે આજ્ઞા મેળવી. આ ચાતુર્માસમાં પણ થઈ. ચાતુર્માસ પૂર્ણ થયે મારખી તરફ વિહાર કર્યાં.
X
૨૯. મારી સંવત ૧૯૯૫: ઈ. સ’. ૧૯૨૯,
મેારખી : હાણા પ, નીચે મુજબ :–
૧ – મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨ – મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૪-મહા. શ્રી ચુનીલાલજી સ્વામી અને પ-નવદીક્ષિત મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી સ્વામી.
વાંકાનેરનુ ચાતુર્માસ પૂણૅ કરી ઠાણા-૪ ના વિહાર શરૂ થયા. મારખી નજીક હોવાથી ત્યાંના સંઘની વિનંતી થઈ એટલે મેારખી પધાર્યા. વિહારમાં દીક્ષાથી ભાઇશ્રી શિવલાલ પણ સાથે હતા. દીક્ષા માટે આજ્ઞા થઈ ગઈ હતી. એટલે ભારે ધામધૂમપૂર્વક સંવત ૧૯૮૫ ના પોષ શુદ આઠમ શુક્રવારના રોજ ભાઈ શ્રી શિવલાલભાઈ ના મારખીમાં દીક્ષા-મહાત્સવ થયા. (આ બધી મિના વિગતથી–વિસ્તારથી ‘સ’શિષ્યની જીવનસરિતા'માં તથા પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ જન્મ શતાબ્દિ સ્મૃતિગ્રંથ, વિભાગ પહેલા ‘જીવનઝાંખી'માં આલેખી છે.) ભાઇશ્રી શિવલાલનું ‘મુનિ સૌભાગ્યચંદ્રજી’માં રૂપાન્તર થયું. આ સાલનું ચાતુર્માસ મારખીનુ નક્કી થયુ હતું એટલે થોડો સમય અન્યત્ર વિહાર કરી ઢાણા ૫, ચાતુર્માસ નિમિત્તે મેારખી પધાર્યા.
રામાણીઆ (કચ્છ) : ડાણા ૫, ઉપર મુજબ.
×
૩૦. રામાણીઆ (કચ્છ)ઃ સંવત ૧૯૮૬ : ઇ. સ. ૧૯૩૦
ચાતુર્માસની યાદી
Jain Education International
મારખીનું ચાતુર્માસ પૂર્ણ થયું તે દરમિયાન કચ્છ તરફની વિનંતી હાવાથી, વિહાર કરી, રણ ઊતરી ઠાણા–૫, વાગડમાં લાકડીઓ, ભચાઉ, સામખીરી, અંજાર થઈને કચ્છ-કઢીમાં પધાર્યા. ચાતુર્માસ રામાણીઆ-કચ્છનું નકકી થયું. બન્ને નવદીક્ષિતાના અભ્યાસના પ્રબંધ કર્યાં.
૩- મહા. શ્રી ચંદ્રજીસ્વામી,
X
૩૧. બિદડા (કચ્છ) : સંવત ૧૯૮૭ : ઈ. સ. ૧૯૬૧
બિદડા ( કચ્છ ) ઠાણા ૫, ઉપર મુજબ.
કચ્છમાં બીજા ચાતુર્માસ માટે બિદડા-કચ્છનું નકકી થયું. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજને હવે એકાન્તવાસ અને સાધનાની ભાવના હોવાથી, આ ચાતુર્માસમાં યાનિષ્ઠ શ્રી વેલજીભાઈ ઠાકરસીના સંપર્કમાં આવ્યા. ગામ બહાર તેનો આશ્રમ હતા. તેના લાભ લેવાનુ રાખ્યું નવદીક્ષિત બન્ને મુનિઓના અભ્યાસ ચાલુ હતા. એ રીતે ચાતુર્માસ પૂર્ણ થયું. કચ્છી ભાઈ એ તે કાળે ખૂબ શ્રદ્ધાળુ અને ભક્તિવાળા હતા.
×
૩ર. લીંબડી ઃ સંવત ૧૯૮૮ : ઈ. સ. ૧૯૩૨
લીંબડી : હાણા ૪, નીચે મુજબ ઃ–
૧- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૨ - મહા. શ્રી હર્ષચંદ્રજીસ્વામી, ૩ - મહા. શ્રી ચુનીલાલજીસ્વામી તથા ૪-નવદીક્ષિત મુનિ શ્રી સૌભાગ્યચંદ્રજીસ્વામી.
બિદડાનું ચાતુર્માસ પૂર્ણ થયું તે દરમિયાન અજમેર સાધુ-સ ંમેલનનું નગારું વાગી રહ્યું હતું. એટલે તેની પૂર્વ તૈયારીરૂપે લીબડી સપ્રદાયના સાધુઓનું સંમેલન થવાની જરૂર હતી. તેથી લીબડીથી વિસ્તૃત થતાં, કચ્છમાંથી કાઠિયાવાડ તરફ વિહાર કર્યાં. ગ્રામનુગ્રામ વિહાર કરતાં અનુક્રમે લીબડી પધાર્યા. સંવત ૧૯૮૮ ના વૈશાખ મહિનામાં લીંબડીમાં સ ંમેલન થયું. તે વખતે મહા. શ્રી સુદરજીસ્વામી સમાધિભાવે કાળધર્મ પામ્યા એટલે ખાકીના ચાર ડાણાનુ તે સાલમાં લીંબડી મુકામે ચાતુર્માસ થયુ.
X
For Private
Personal Use Only
[૧૫૫]
www.jainellbrary.org